બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Helicopter passed over Leeds ground between match of India and Sri Lanka with banner of Justice for Kashmir

WC 2019 / ભારત-શ્રીલંકાની મૅચની વચ્ચે અચાનક કશ્મીર મુદ્દે આકાશમાં ઉડ્યું એવું કે પોલીસ થઈ ગઈ દોડતી

vtvAdmin

Last Updated: 04:20 PM, 6 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2019ની 44મી મેચ દરમિયાન લોડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડ પરથી એક હેલિકોપ્ટર પસાર થયુ.

આ હેલિકોપ્ટર પર જસ્ટિર ઑફ કશ્મીરનુ બેનર લાગ્યુ હતુ. આ ગ્રાઉન્ડ પર આ બીજી વખત ઘટના બની છે. ગત વખતે આ ગ્રાઉન્ડની ઉપરથી જે હેલિકોપ્ટર પસાર થયુ હતુ તેના પર જસ્ટિસ ફૉર બલૂચિસ્તાન લખ્યુ હતુ. ગત વખતે આ ઘટના પછી પાકિસ્તાન અને અફધાનિસ્તાનના સમર્થકોની વચ્ચે આજ કારણે ઝડપ થઇ હતી. જે પછી ICC અને લીડ્સ એર ટ્રાફિક કંટ્રોલરની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ''આવી ઘટના ફરી નહી થાય.'' જોકે ફરી આ પ્રકારનું ઘટના ઘટી છે.

આશ્ચર્યની વાત છે કે આ હેલિકોપ્ટરે જસ્ટિસ ફોર કાશ્મીરના બેનરથી સાથે આ ગ્રાઉન્ડ પરથી 3 વખત ચક્કર લગાવ્યા. સૌથી મહત્વની વાત છે કે ગત વખતની ઘટનાથી કદાચ એર ટ્રાફિક કંટ્રોલરે કોઇ શીખ નથી લીધી. ભારતની મેચ દરમિયાન આ પ્રકારના વર્તનનો શું અર્થ નીકળી શકે. આ કયા પ્રકારની સુરક્ષા છે જ્યાં મેચના દરમિયાન કોઇ પણ પરવાનગી વગર હેલિકોપ્ટર મેદાન પરથી ચક્કર લગાવી રહ્યુ છે. આ પ્રકારની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, આ વર્લ્ડ કપ ભગવાન ભરોસે જ રમવામાં આવી રહ્યો છે અને કોઇ પણ ખિલાડી સુરક્ષિત નથી. જોકે હાલમાં તપાસ થઇ રહી છે. 

ગત વખતે બંને દેશના સમર્થન એકબીજા સાથે ઝઘડ્યા હતા. હવે વર્લ્ડ કપમાં થોડી જ મેચ બાકી છે એવામાં આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ