બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Health News pain killer aspirin for long time can be harmful for health

ચોંકાવનારો રિપોર્ટ / હાર્ટ એટેકથી રક્ષણ આપનારી આ દવાથી સાવધાન! વધુ પડતો ડોઝ બ્લડને પહોંચાડી શકે છે નુકસાન: સ્ટડી

Arohi

Last Updated: 12:53 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pain Killer Side Effects: જો તમે પણ લાંબા સમયથી એસ્પિરિન નામની પેન કિલર દવાનું સેવન કરી રહ્યા છો તો તમને ઘણી ગંભીર બિમારીઓ થઈ શકે છે. સ્ટડીમાં એસ્પિરિનનું સેવન કરનારમાં એનીમિયાનું જોખમ મળી આવ્યું છે.

  • તમે પણ કરો છો પેન કિલરનું સેવન? 
  • તો થઈ જજો સાવધાન 
  • આ પેઈન કિલરથી થાય છે એનીમિયાનું જોખમ 

એસ્પિરિન નામની એક દવા છે. લગભગ આ દવાના વિશે દરેક લોકો જાણતા જ હશે. એક એવી દવા છે જેનો ઉપયોગ દુખાવાને દૂર કરવા માટે થાય છે. તેના ઉપયાંગ તેનાથી તાવ પણ ઓછો કરી શકાય છે. ત્યાં જ હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવા માટે મોટાભાગે લોકો એસ્પિરિન દવા લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દવાઓ તમને વધારે બિમાર કરી શકે છે. 

આજ કારણ છે કે ડોક્ટર્સ લોકોને તેનાથી દૂર રહેવાની સલાબ આપી રહ્યા છે. હકીકતે હાલમાં થયેલી એખ સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે એસ્પિરિનનો ડોઝ તમારા શરીરથી લોહીને સુકાવી શકે છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી. 

શું કહે છે સ્ટડી? 
તમને જણાવી દઈએ કે એસ્પિરિન પેઈન કિલર છે અને Anti-inflammatory પ્રભાવ માટે જાણીતી છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી અમુક હૃદય સંબંધી બિમારીઓ માટે એસ્પિરિનને પેઈન કિલરના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે જે લોકો આ દવાને લાંબા સમય સુધી ખાય છે. તેમના માટે આ શોધ કોઈ ખતરાથી કમ નથી. નવી શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકો એસ્પિરિનનું સેવન કરે છે તેમનામાં એનીમિયાનું જોખમ જોવા મળ્યું છે. 

સ્ટડીમાં સામે આવ્યું છે કે ઓછા ડોઝ વાળી એસ્પિરિન વૃદ્ધ લોકોમાં આયર્નની કમી વાળા એનીમિયાના ખતરાને 20 ટકા સુધી વધારી દે છે. એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર રેન્ડમ 1900થી વધારે લોકો જેમની ઉંમર 70 વર્ષ કે તેનાથી વધારે છે તેમને ભેગા કરવામાં આવ્યા. એસ્પિરિન લેનાર લોકોની વચ્ચે એનેમિયા વિકાસ માટે 23.5 ટકા જોખમનું સંકેત જોવામાં આવ્યું. 

આ રીતે પણ નુકસાન પહોંચાડે છે એસ્પિરિન 
એસ્પિરિન દવા પેન કિલરની સાથે સાથે બ્લડ થિનરનું પણ કામ કરે છે. આ બ્લડ ક્લોટિંગને રોકે છે. તેના ફાયદા છે તો નુકસાન પણ છે. તમે તેને ઓછા ડોઝમાં લો તેમ છતાં તેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન અુસાર એસ્પિરિનનો વધારે ડોઝ પેટ અને આંતરડાની સપાટીમાં બળતરા પેદા કરી શકે છે. જેનાથી પેટમાં દુખાવો, બેચેની, રક્તસ્ત્રાવ જેવા લક્ષણ થઈ શકે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ