બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / health-and-beauty-benefits-of-vitamin-c

સ્વાસ્થ્ય / ડાયટમાં શામેલ કરો વિટામિન C યુક્ત ખોરાક, મળશે આ ચમત્કારિક ફાયદા

vtvAdmin

Last Updated: 01:54 PM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામિન 'સી' તમારી સુંદરતા જાળવી રાખવાની સાથે તમારા સ્વાસ્થ્યની પણ સંપૂર્ણ સંભાળ લે છે.

વિટામિન C એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે. ગાજર, કોબિજ, ફલાવર, ટામેટાં, બટાકા. લીંબુ, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન 'C' સારી માત્રામાં હોય છે. જ્યારે ફળોમાં જામફળ, પપૈયું, કિવિ, નારંગી, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ, સ્ટ્રોબરી, રાસબરી, આમળાં અને દાડમ વગેરે ખાવાથી વિટામિન 'સી' મળી રહે છે. તો ચાલો જાણીએ કે આ વિટામિન શરીર અને ત્વચા માટે કેટલું ફાયદાકારક છે.

- વિટામિન 'C' ત્વચામાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. કોલેજન એ વિટામિન 'C' દ્વારા શરીરમાં બનતું એક પ્રોટીન છે. તેના કારણે તમારી ત્વચા મુલાયમ બની રહે છે. જો વ્યક્તિના શરીરમાં વિટામિન 'C'ની ઊણપ હોય તો ત્વચા ઉંમર કરતાં વહેલી લચી પડે છે અને ચહેરો જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. વિટામિન 'C'ની યોગ્ય માત્રા ચહેરા પર કરચલીઓ પડતાં રોકે છે.

- ઉનાળામાં બહુ વધારે સમય બહાર ગરમીમાં ફરવાથી ચહેરા પર સનબર્ન થઈ જાય છે. સૂર્યનાં કિરણોથી વ્યક્તિને કેન્સરનું જોખમ પણ ઊભું થતું હોય છે. પરંતુ ડાયટમાં વિટામિન C યુક્ત ખોરાકનો યોગ્ય વપરાશ કરી તમે આ જોખમ ટાળી શકો છો.

- વાળને શુષ્ક થતાં બચાવવા માટે શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન 'C' હોવું જરૂરી છે. શરીરમાં વિટામિન સીની ઊણપથી માથાની ચામડી પર પોપડી જામી જાય છે. જેના કારણે વાળનું મૂળ નબળું પડી જાય છે અને વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. પરંતુ વિટામિન Cની મદદથી માથામાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળ લાંબા અને સુંદર બને છે.

- વિટામિન 'C' એન્ટિ-ઓક્સિડન્ટ છે. શરીરમાં લોહીમાં ફરતાં ઝેરી તત્ત્વો એટલે કે ટોક્સિન્સ શરીરમાં કોઈને કોઈ અવયવોને નુક્સાન પહોંચાડે છે, તેને શરીરની બહાર કાઢવાની કામગીરી વિટામિન C કરે છે. ત્વચાને સૂરજનાં તેજ કિરણો અને પ્રદૂષણથી બચાવવા માટે એ જરૂરી છે કે તમે વિટામિન C ધરાવતાં શાકભાજી અને ફળોનો ગરમીના દિવસોમાં વધુ ઉપયોગ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ