બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / health-and-beauty-benefits-of-barley

NULL / સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે જવ આજથી શરૂ કરો સેવન

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જવ તમારા શરીરને એકસાથે ઘણા ફાયદા પહોંચાડે છે અને તે અનેક બિમારીઓમાં પણ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ ડાયાબિટીસ શરીરના સોજા કબજિયાતની તકલીફ ગઠિયા વગેરે બિમારીઓમાં પણ લાભકારી રહે છે. 

આ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યને લાભ કરતું અનાજ છે જેમાં અનેક પોષકતત્વ જેવા કે વિટામિન B આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ બીટા અને ગ્લૂકેન મેંગેનીઝ પ્રોટીન એમીનો એસિડ ડ્રાયેટી ફાઇબર્સ અને એન્ટી ઓક્સીડન્ટ તેમજ લેક્ટિક એસિડ મળે છે. આ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને પાચનમાં ખૂબ સહાય કરે છે. તે ઔષધ તરીકે પણ ઉપયોગી છે. 

- ગઠિયાની સમસ્યા અને સાંધાના દુખાવામાં જવનું પાણી ખૂબ જ ઉપયોગી છે. જવનું પાણી પીવાથી રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના પગમા સોજા આવી જાય છે. આ સોજાને દૂર કરવા માટે જવનું પાણી ખૂબ જ ઉપયોગી છે.

- જવ પથરીના રોગમાં પણ ખૂબ જ લાભદાયી છે. જવનું પાણી પીવાથી પથરી નીકળી જાય છે અને પથરીના દર્દને જવની  રોટલી ધાણી વગેરે જેમાં જવનું પ્રમાણ વધારે હોય તેનું સેવન કરવું જોઇએ. 

- જવનું પાણી શરીરને અંદરથી ડીટોક્સ કરે છે. લોહીશુદ્ધિ કરવા માટે જવએ સૌથી સારું ટોનિક છે. ગળામાં સોજો વધારે તરસ લાગવી અને જો બળતરા થતી હોય તો એક કપ ભરીને જવને પીસી લો અને પછી તેણે પાણીમાં 8 કલાક સુધી પલાળી રાખો. થોડીવાર રાખીને હૂંફાળું થાય એ પછી બે વાર કોગળા કરો. 

- જવની રોટલી ખાવાથી કબજીયાત નથી થતી તેમજ ગેસ પણ નથી થતો. જવમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. આથી પચવામાં સરળતા થાય છે. જવનું પાણી પીવાથી પેટ ઓછું થાય છે અને એસિડિટીમાં જવનું પાણી મધમાં નાખીને પીવાથી લાભ થાય છે. 

ખાંડ તથા જવના લોટના બનેલા લાડુ ખાવાથી ગઠિયાના રોગમાં રાહત થાય છે. આવું કરવાથી સોજા દૂર થાય છે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે જવનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જવનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે જેથી ચહેરા પર નિખાર આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ