બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Harsh Sanghvi and BJP General Minister Ratnakarji closed door meeting with Kshatriya community leaders

લોકસભા ચૂંટણી 2024 / હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી રત્નકારજીની ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક, વિરોધને લઈ કરવામાં આવી ચર્ચા

Vishal Khamar

Last Updated: 02:20 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ અને ભાજપનાં ક્ષત્રિય નેતાઓ જોડાયા હતા.

ભાવનગરમાં ગૃહરાજ્ય મંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી અને ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકર બંને ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સરાવર પોર્ટીકો હોટલમાં ઓચિંતી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિમુ બાંભણિયા સહિત સ્થાનિક ભાજપનાં નેતાઓ જોડાયા હતા. ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ અને ભાજપનાં ક્ષત્રિય નેતાઓ પણ બેઠકમાં જોડાયા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિય સમાજનાં વિરોધને લઈ ચર્ચા કરાઈ હતી. ભાજપની બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું. 

જામનગર ખાતે પણ ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી
ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે સંકલન સમિતિના 8 સભ્યો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠનમંત્રી રત્નાકરને મળ્યા હતા. સંકલન સમિતિના એ ક્યા 8 સભ્યો ગૃહમંત્રી અને સંગઠનમંત્રીને મળ્યા તે હાલ ચર્ચાનો વિષય છે. જામનગરની સયાજી હોટેલમાં સંકલન સમિતિના 8 સભ્યો ગુપ્ત રીતે મિટિંગ માટે પહોંચ્યા હતા. સંકલન સમિતિના સભ્યોએ ગૃહમંત્રી અને સંગઠન મંત્રીને મળીને શું નક્કી કર્યું તે હાલ ચર્ચાનો વિષય છે. તો ક્ષત્રિય આંદોલનમાં સંકલન સમિતિના સભ્યો મનમાં શું નક્કી કરીને ગયા તે પણ જોવું રહ્યું. 

વધુ વાંચોઃ બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતજો, એક્સિડન્ટ કરશો તો પોલીસ કરશે કડક કાર્યવાહી

જાણો શું છે સમગ્ર મામલો ? 
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ (Lok Sabha Election 2024) પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલા (Parshottam Rupala)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ