બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya reacted on non striker run out

ક્રિકેટ / સ્પોર્ટ્સમેનશીપ ગઈ ભાડમાં, જે છે એ છે ભાઈ...: હાર્દિક પંડ્યા રન-આઉટ મુદ્દે આ શું બોલ્યો

Vaidehi

Last Updated: 12:36 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાએ નોન-સ્ટ્રાઇકર રન આઉટને લઇને પોતાના પ્રતિભાવો જાહેર કર્યાં છે. તેમણે આ વિષય પર કહ્યું કે ભાડમાં જાય આવી ખેલ ભાવના

  • હાર્દિક પંડ્યાએ નોન-સ્ટ્રાઇકર રન આઉટ પર કરી વાત
  • આઇસીઆઇસી પોડકાસ્ટમાં આપી પ્રતિક્રિયા
  • બોલ્યા, ભાડમાં જાય આવી ખેલ ભાવના..

નોન- સ્ટ્રાઇકર રન આઉટને લઇને લાંબા સમયથી ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે. મહિલા ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ જ્યારે ઇંગલેન્ડ મહિલા ટીમની ખેલાડી ચાર્લી ડીનવને નોન સ્ટ્રાઇકર પર રન આઉટ કરી ત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. ત્યારે આ ઘટના પર તમામ ક્રિકેટ એક્યપર્ટ્સ પોતાની સલાહ આપી રહ્યાં છે ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પર પોતાની વાત રજૂ કરી છે.

ખેલભાવનાની ચિંતા ન હોવી જોઇએ
ICC પોડકાસ્ટમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે આપણે આ નોન- સ્ટ્રાઇક રન આઉટના મુદા પર થતા હંગામા બંધ કરવા જોઇએ.  આ એક ચોખ્ખો નિયમ જ છે. ભાડમાં જાય ખેલની ભાવના, જે છે એ છે. પર્સનલી મને આ ઘટનાથી કોઇ પ્રોબ્લેમ નથી. જો હું ક્રિઝની બહાર છું અને કોઇ મને રનઆઉટ કરે છે  તો તે યોગ્ય જ છે. તે મારી ભૂલ જ રહેશે.

ICCએ આપ્યાં હતાં પોતાના મંતવ્યો
નોન- સ્ટ્રાઇક રન આઉટના મુદા પર ICC અને MCC નાં નિયમો અનુસાર, હવે આ ઘટનાને 'અનફેર પ્લે' થી હટાવીને 'રન આઉટ'માં શામેલ કરી દીધેલ છે. આઇસીસીએ પોતાના પોડકાસ્ટમાં હાર્દિક પંડ્યા પાસેથી પણ આ મુદે પ્રશ્નો કર્યાં હતાં. 

પહેલી મેચમાં રમી શાનદાર ઇનિંગ
ટી20 વર્લ્ડ કપનાં પહેલા મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. તેમણે વિરાટ કોહલીને સાથ આપતાં 37 બોલમાં 40 રનોની ગેમ રમી. આ મેચમાં હાર્દિક અને વિરાટની વચ્ચે 113 રનની પાર્ટનરશિપ થઇ જેનાથી ટીમને ઘણો ફાયદો થયો. વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રન ફટકાર્યા જે પ્રશંસનિય છે. બેટિંગ સાથે હાર્દિકએ શાનદાર ગેંદબાજી પણ કરી. જેમાં 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ