બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Gujarat govt declares May 7 voting day as public holiday

લોકસભા ચૂંટણી / કરો ધુઆધાર વોટિંગ ! ગુજરાતમાં 7 મેના દિવસે જાહેર રજા જાહેર, મળશે પેઈડ લીવનો લાભ

Hiralal

Last Updated: 07:32 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે.

ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે. તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે. આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવાયું છે કે ઔદ્યોગિક એકમ અથવા મતવિસ્તારની બહાર સ્થિત કંપનીમાં કામ કરતા લોકો જ્યાં તેઓ મતદાર તરીકે નોંધાયેલા છે, તેઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 135 (બી) (1) મુજબ 7 મેના રોજ "પેઈડ હોલિડે" મેળવવા માટે હકદાર રહેશે જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

વધુ વાંચો : શું ગુજરાતમાં રૂપાલાના વિવાદનો આવશે અંત? કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આપ્યા સંકેત, શું કહ્યું જુઓ Video

પાંચ વિધાનસભા બેઠકોની પણ પેટાચૂંટણી
લોકસભાની 26 બેઠકોની સાથે પાંચ વિધાનસભા બેઠકોની પણ પેટાચૂંટણી થવાની છે જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર સામેલ છે. 

7મેના દિવસે 26 બેઠકો પર વોટિંગ
ગુજરાતમાં 7મા દિવસે 26 બેઠકો પર એમ એક જ તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ