કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના કેસ વધતાં લોકોએ કરી લોકડાઉનની માગ

 Gujarat coronavirus rajkot city people lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે. શહેરમાં કોરોનાના કેસનો આંક 1000ને પાર પહોંચી ગયો છે ત્યારે લોકો દ્વારા ફરી લોકડાઉનની માગ ઉઠી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x