મહત્વપૂર્ણ નિવેદન / કોરોનાની રસી મળવાને લઇને CM વિજય રુપાણીએ આપ્યું આ મોટુ નિવેદન

Gujarat CM Vijay Rupani Covid19 vaccine

આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરંપરા મુજબ ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં દર્શન કર્યાં. દર્શન કર્યા બાદ CM રુપાણીએ નિવેદન આપતાં કહ્યું કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી. કોરોનાની રસી નવા વર્ષમાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ