નિમણૂંક / જનરલ બિપિન રાવત હશે દેશના પ્રથમ CDS, સરકારે કર્યું ઔપચારિક એલાન, આજે સંભાળશે ચાર્જ

Govt Official Announcement general bipin rawat chief of defence staff

સેના પ્રમુખ જનરલ બિપીન રાવતની ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમણૂંક કરાઈ છે. આનું ઔપચારિક એલાન રક્ષા મંત્રાલયે સોમવાર મોડી સાંજો કરી દીધું. બિપીન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે. ત્યારે તેઓ આજે CDSનો ચાર્જ સંભાળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ