બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Government plans a new plan to lower petrol-diesel prices

નવી દિલ્હી / ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરવા માટે મોદી સરકારે બનાવ્યો નવો પ્લાન !

Intern

Last Updated: 06:42 PM, 9 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદોમાં પેટ્રોની કિમત પર કાબુ લાવવા માટે સરકાર સક્રિય થઇ ગઈ છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ પેટ્રોલીયમ મંત્રાલયે સરકારી તેલ કંપની સાથે બેઠક કરી હતી અને કહ્યું હતું કે હાલાત વધારે બગડે તે પહેલા તે પહેલા તેમના પર એક્શન લેવાનું વિચાર્યું છે.

અમેરિકી ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદોમાં પેટ્રોની કિમત પર કાબુ લાવવા માટે સરકાર સક્રિય થઇ ગઈ છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ પેટ્રોલીયમ મંત્રાલયે સરકારી તેલ કંપની સાથે બેઠક કરી હતી અને કહ્યું હતું કે હાલાત વધારે બગડે તે પહેલા તે પહેલા તેમના પર એક્શન લેવાનું વિચાર્યું છે.

એક રીપોર્ટ અનુસાર કાચુ તેલ ૧૦ ડોલર પ્રતિ બૈરલ લીટર મોંઘુ થતું હોય તો દર મહીને ૧.૫ અરબ ડોલર રૂપિયા વધી જશે. મોઘા પેટ્રોલ ડીઝલની અસર સીધી રિટેઈલ માર્કેટમાં પડશે. અને ૦.૪૦ પૈસાનો વધારો થઇ શકે છે. ભારતની અર્થવ્યવસ્થા પહેલાથી જ માંગના ઘટાડામાંથી ગુજરી રહી છે. ભારતમાં ૯ જાન્યુઆરીએ પેટ્રોલનો પ્રતિ લિટરે ૮ પૈસા વધ્યો છે. જયારે બીજી બાજુ ૧૬ પૈસા પ્રતિ લિટરે વધ્યો છે. જેના માટે સરકારે ૩ પ્રકારના એકશન લેવાનો નિર્ણય લીધો છે.

એકશન ૧
લાંબા સમયના કોન્ટ્રાક્ટ પર વધારે સપ્લાય કરવાની કૌશિશ કરવામાં આવશે. સાઉદી અરબ, કુવૈત, નાઈજરીયા અને દુબઈ સાથે વાતચીત થશે ઈરાકમાંથી પણ સપ્લાઈ કરવા માટે આગ્રહ કર્યો છે.

એકશન ૨
ક્રુડ કોન્ટ્રકટની તૈયારી ચાલી રહી છે. લાંબા સમયગાળાના ટર્મ ખરીદી થશે 

એક્શન ૩ 
ખાડી દેશોમાં સપ્લાઈ વધારવાની કૌશિશ થશે. અમેરિકા, રૂસ વધારે સપ્લાઈ કરવા માટે ભરોસો આપ્યો છે.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ