બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Good news for Aadhaar card holders: Aadhar update will be free till this date

તમારા કામનું / આધારકાર્ડ ધારકો માટે ખુશખબર: અપડેટની ડેડલાઇન લંબાવાઇ, હવે આ તારીખ સુધી ફ્રીમાં થશે Aadhar Update

Priyakant

Last Updated: 11:45 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhar Card Latest News : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવી

 Aadhar Card Latest News : આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે. વાત જાણે એમ છે કે, સરકારે મફત આધારની વિગતો અપડેટ કરવાની વર્તમાન સમયરેખા 14 માર્ચથી 14 જૂન, 2024 સુધી લંબાવી છે. એટલે કે હવે તમારી પાસે 4 મહિનાનો વધારાનો સમય છે.
 
જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2024 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 14 માર્ચ 2024 હતી. આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું, ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના 4 મહિનાનો સમય છે.

આવો જાણીએ કે આધાર કેવી રીતે અપડેટ થશે ? 
ઘણા આધાર વપરાશકર્તાઓએ તેમના આધાર કાર્ડને 10 વર્ષથી અપડેટ કર્યું નથી. UIDAI એ આવા વપરાશકર્તાઓને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. વપરાશકર્તાને માય આધાર પોર્ટલ (myAadhaar) પર આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા મળશે. અહીં યુઝર્સ યુઝર ડેમોગ્રાફિક ડેટાને ઓનલાઇન ફ્રીમાં અપડેટ કરી શકે છે. જો કે, ફિંગરપ્રિન્ટ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ માટે, વપરાશકર્તાએ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

File Photo

વધુ વાંચો: તમારું Instagram અકાઉન્ટ hack થયું છે? બસ, આટલું કરીને પાછું મેળવો

આધાર કાર્ડ અપડેટ કેમ જરૂરી છે ? 
હવે દરેક સરકારી યોજના અને અન્ય સેવાઓમાં આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. બેંક ખાતાથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. દેશની મોટાભાગની વસ્તી પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ છે પરંતુ સમયની સાથે તેને અપડેટ કરવું જરૂરી છે. તેથી જો તમે સમયસર તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરો, તો તમારા ઘણા કામ અટકી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ