બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Get full benefits of this government scheme from today, know the details from cost to application

ફાયદાની વાત / આજથી જ ઉઠાવો સરકારની આ સ્કીમનો ભરપૂર લાભ, જાણો ખર્ચથી લઇને એપ્લાય કરવા સુધીની વિગત

Vishal Khamar

Last Updated: 01:42 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ સબસીડી આપવામાં આવી રહી છે. ત્યારે તમે સરળતાથી કરી શકો છો અરજી.

  • સરકાર સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આપી રહી છે સબસીડી
  • રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ સબસીડી આપવામાં આવી રહી છે
  • સોલાર પેનલ લગાવીને વીજળી બિલમાંથી રાહત મેળવી શકો

 સરકાર સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ સબસીડી આપવામાં આવી રહી છે. ત્યારે તમે સરળતાથી તેનાં માટે અરજી કરી શકો છો તેમજ તેનો લાભ સહેલાઈથી લાભ લઈ શકો છો. એકવાર તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને તમે લાંબા સમય સુધી વીજળી બિલમાંથી રાહત મેળવી શકો છો.
 મોંઘવારીએ લોકોનું બજેટ ખોરવી નાંખ્યું છે. ત્યારે રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને જઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકો માટે બચત કરવી મુશ્કેલ બની રહી છે. પરંતુ જો તમે ઈચ્છો તો કોઈ પદ્ધતિ અપનાવીને તમારા ખર્ચા ઘટાડી શકો છો. ત્યારે તમારે આ માટે એકવાર થોડી રકમ ખર્ચ કરવી પડશે. આ સાથે તમને આ કામમાં સરકાર તરફથી પણ તમને આ કામમાં  મદદ કરવામાં આવે છે. માત્ર તમારે સોલાર પેનલ લગાવાનું જ કામ કરવાનું છે. સોલાર પેનલ લગાવીને તમે મોંઘી વીજળ બિલથી છૂટકારો મેળવી શકશો.

હવે તમે પણ જરૂર મુજબની વીજળીનો જ ઉપયોગ કરી શકો છો
તમે તમારા ઘરના ધાબે સહેલાઈથી સોલાર પેનલ લગાવીને તમારી જરૂર મુજબની વીજળી ખરીદી શકો છો. સરકાર પણ આ કામમાં તમારી મદદ કરવા તૈયાર છે. સરકાર સોલાર એનર્જીથી પ્રોત્સાહિત કરી રહી છે અને તે માટે સબસીડી પણ આપવામાં આવી રહી છે. જો તમે તમારા ઘરની છત પર સોલાર પ્લેટ લગાવવા માંગો છો તો તમને સબસીડી મળી શકે છે. પરંતું સૌથી પહેલા તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તમને કેટલી વીજળી મળે છે.જેથી તમને ખબર પડે કે કેટલી કેપેસીટીવાળી સોલાર પેનલ સીસ્ટમ લગાવવામાં આવી છે.

સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરી
ભારતમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપતા ઉર્જા મંત્રાલય દ્વારા સોલાર રૂફ ટોપ યોજનાની શરૂઆત કરી છે. તમે ડિસ્કોમ પેનલમાં સમાવેશ કોઈપણ વ્યક્તિ જોડે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકો છો અને ત્યાર બાદ સબસીડી માટે અરજી કરી શકો છો. જો તમે 3 કિલોવોલ્ટ સુધી રૂફટોપ સોલાર પેનલ લગાવો છો તો સરકાર તરફથી 40 ટકા સબસીડી મળે છે.જ્યારે 10 કિલોવોલ્ટની સોવાર પેનલ લગાવો છો તો તમને 20 ટકા સુધી સબસીડી મળે છે.

કેવી રીતે કરશો અરજી
સ્ટેપ-1
સૌથી પહેલા તમારૂ રાજ્ય પસંદ કરો
જે બાદ વીજ કંપનીની પસંદગી કરો.
ત્યાર બાદ તમારો ગ્રાહક નંબર નાંખો
તેમજ મોબાઈલ નંબર પણ નાંખો
તમારૂ ઈ-મેલ આઈડી હોય તો તે પણ એડ કરો
ત્યાર બાદ પોર્ટલની માર્ગદર્શિકાનું પાલન કરો.

સ્ટેપ-2
તમારા ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર વડે લોગીન કરો અને ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો.
સ્ટેપ-3
ડિસ્કોમ તરફથી મંજૂરીની રાહ જુઓ. મંજુરી મળ્યા પછી, ડિસ્કોમ પેનલમાં નોંધાયેલા કોઈપણ વિક્રેત પાસેથી સોલર પેનલ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ-4
સોલાર પેનલ્મ ઈન્સ્ટોલ કર્યા પછી તેની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
સ્ટેપ-5
ડિસ્કોમ દ્વારા નેટ મીટરની સ્થાપના અને તપાસ કર્યા પછી, તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે.
સ્ટેપ-6
કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો. સબસિડીની રકમ તમારા ખાતામાં 30 દિવસની અંદર આવી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ