બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ભારત / Gaurav Gogoi, Vaibhav Gehlot, Nakul Nath In Congress's 2nd List For Lok Sabha Polls

લોકસભા ચૂંટણી / BIG NEWS : કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, પૂર્વ CMના પુત્રોને ટિકિટ, ગુજરાતમાંથી 7

Hiralal

Last Updated: 08:21 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

લોકસભા ચૂંટણીના એલાન પહેલા રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામના એલાન કરવા લાગી છે. ભાજપના 195 બાદ કોંગ્રેસે આજે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી યાદી જાહેર કરી હતી. 

કોંગ્રેસની બીજી યાદીમાં કયા દિગ્ગજો 

બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે. 

આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઉમેદવારો જાહેર
કોંગ્રેસ બીજી યાદીમાં આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઉમેદવારોની જાહેરાત કરી છે. 

2 યાદીમાં 82 ઉમેદવારો જાહેર 

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધી 2 યાદી જાહેર કરી છે જેમાં પહેલીમાં 39 અને બીજીમાં 43 એમ 82 ઉમેદવારો જાહેર કર્યાં છે.

ગુજરાતમાંથી કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર
કોંગ્રેસે ગુજરાતમાંથી પણ 7 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમા પ્રમુખ ચહેરો ગેનીબેન ઠાકોર છે જેને બનાસકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે જેમનો મુકાબલો ભાજપના રેખા ચોધરી સામે થશે. 

બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
વલસાડ- અનંત પટેલ
પોરબંદર- લલિત વસોયા
કચ્છ- (SC) નીતેશ લાલણ

શુક્રવારે પહેલી યાદી 
કોંગ્રેસે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં રાહુલ ગાંધીને વાયનાડથી ટિકિટ આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ