બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Food and Recipe / Ganesh Chaturthi Chaturthi Recipe You Can Prepare At Home on Special Day

રેસિપી / આજે ગણેશજીને અચૂક ધરાવો આ ખાસ ભોગ, ગણેશજીની વરસશે કૃપા

Bhushita

Last Updated: 09:06 AM, 7 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગણેશચતુર્થીના તહેવારમાં નોમની તિથિ છે. આ ખાસ દિવસનું અલગ જ મહત્વ છે. નોમના દિવસે ગણેશજીને ઘી-ગોળનો પ્રસાદ ધરાવવાથી અનેક લાભ થાય છે.

આજે અમે આપને જણાવીશું કે દરેક ઘરમાં શુભ પ્રસંગોએ ધરાવાતી સુખડીની રેસિપી. ગણેશજીને આજે અન્ય કોઈ નહીં પણ આ ખાસ પ્રસાદ જે મુખ્યત્વે ઘી અને ગોળથી બને છે તે ધરાવવાથી ધન સંબંધી ફાયદા થાય છે. 

સુખડી ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે. કેટલાક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી બની જાય છે. ઘરે સુખડી બનાવવામાં થોડી કાળજી રાખવી પડે છે. નહીં તો તે કઠણ બની જાય છે. જો તમારે ભોગ માટે પરફેક્ટ સુખડી બનાવવી છે તો તમે આ રીત અપનાવી શકો છો. 

સામગ્રી

2 કપ થીજેલું ઘી
2 કપ છીણેલો ગોળ
2 કપ ઘઉંનો લોટ
1 ચમચી એલચીનો પાવડર
1 કપ નારિયેળનું છીણ
પા ચમચી વરિયાળીનો ભૂકો

રીત

સૌ પ્રથમ એક જાડા વાસણમાં ઘી ગરમ મૂકો. ઘી મેલ્ટ થાય એટલે તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો. તેને ધીમા તાપે શેકો. લોટ લાલ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો. ગોલ્ડન બ્રાઉન થાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લો.  લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી હલાવો. આ વખતે જ વરિયાળીનો ભૂકો, નારિયેળનું છીણ અને એલચીનો ભૂકો મિક્સ કરી લો. આ સમયે ગેસ પરથી કઢાઈ ઉતારી લો. હવે એક ઘી ચોપડેલી પ્લેટમાં આ મિશ્રણને પાથરો. ગરમ હોય ત્યારે જ તેના ચોસલા પાડી લો. તો તૈયાર છે  સુખડીનો ભોગ ગણપતિ બાપ્પાને ઘરાવવા માટે. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી 15-20 દિવસ સ્ટોર કરી શકો છો. ઇચ્છો તો પ્લેટમાં ભોગ ધરાવતી સમયે ઉપર ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ ભભરાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ