બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Fun for Gujaratis going to Mumbai: Two special trains started from Bhuj and Bhavnagar

સુવિધા / મુંબઈ જતાં ગુજરાતીઓને મજા: ભુજ અને ભાવનગરથી શરૂ થઈ બે સ્પેશ્યલ ટ્રેન

Vishal Khamar

Last Updated: 07:27 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી બે ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ બંને ટ્રેનનું બુકીંગ તા.20 જાન્યુઆરી 2023 થી શરૂ થશે.

  • પશ્ચિમ રેલવે બે વિશેષ ટ્રેનો દોડાવશે
  • પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવશે 
  • બુકિંગ 20 જાન્યુઆરીથી કરી શકાશે 

પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે.  ત્યારે રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી બે ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં બાંદરા ટર્મિનસ-ભુજ અને બાંદરા ટર્મિનસ-ભાવનગર બે ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

બાંદરા ટર્મિનલ્સ-ભુજ સ્પેશ્યલ ટ્રેન
બાંદરા ટર્મિનસ-ભૂજ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 25 મી જાન્યુઆરી 2023 બુધવારના રોજ 7.25 સાંજે બાંદરા ટમિનસથી ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે સવારે ભૂજ પહોંચશે. આ ટ્રેન પરત મુંબઈ શુક્રવારે 27 જાન્યુઆરી 2023 ના રોજ ભૂજથી બપોરે 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.15 કલાકે બાંદરા પહોંચશે.
ક્યાં ક્યાં સ્ટેશને ઉભી રહેશે ટ્રેન
બાંદરા ટર્મિનલ્સ-ભુજ સ્પેશ્યલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખ્યારી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે.  તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર,  3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.

બાંદરા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન
બાંદરા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બાંદરા ટર્મિનસથી શુક્રવારે 27 મી જાન્યુઆરીના રોજ સવારે 9.15 કલાકે પહોંચશે અને રાતે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગરથી પરત ગુરૂવારે 26 જાન્યુઆરીએ ભાવનગરથી બપોરે 2.50 કલાકે ઉપડશે જે ટ્રેન બીજા દિવસે સાનારે 6 કલાકે બાંદરા ટર્મિનસ પહોંચશે.
ક્યાં ક્યાં સ્ટેશને ઉભી રહેશે ટ્રેન
બાંદરા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા જંક્શન, અમદાવાદ જંક્શન, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર સ્ટેશન પર ઉભી રહેશે.  તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર,  3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.

 IRCTCની વેબસાઇટ પર બુકીંગ કરાશે
આ બંને ટ્રેનનું બુકીંગ તા.20 જાન્યુઆરી 2023 થી શરૂ થશે. ત્યારે ટ્રેન સબંધિત કંઈ પણ માહિતી   પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર બુકીંગ કરાશે  તેમજ મુસાફરોએ વધારાની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ