બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / From now Gujarat University will also do weather forecasting, approval given for weather station

મંજૂરી / હવેથી ગુજરાત યુનિવર્સિટી પણ કરશે હવામાનની આગાહી, વેધર સ્ટેશન માટે અપાઇ મંજૂરી

Vishal Khamar

Last Updated: 03:56 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીપણ હવે હવામાનની આગાહી કરી શકશે. ત્યારે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાયમેટ ચેન્જ તરફથી વેધર સ્ટેશનની મંજૂરી મળી ગઈ છે. યુનિવર્સિટી હવે રીડ્યુસ, રિસાઈકલ અને રિયુઝ પર કામ કરશે.

  • ગુજરાત યુનિવર્સિટી પણ કરશે હવામાનની આગાહી
  • ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાયમેટ ચેન્જ તરફથી વેધર સ્ટેશન માટે મંજૂરી મળી
  • યુનિવર્સિટી RRR પર કામ કરશે

ગુજરાત યુનિવર્સિટી પણ હવે હવામાનની આગાહી કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાયમેટ ચેન્જ તરફથી વેધર સ્ટેશન માટે મંજૂરી મળી છે. ત્યારે યુનિવર્સિટી RRR  પર કામ કરશે. એટલે કે રીડ્યુસ, રિસાઈકલ અને રિયુઝ પર યુનિવર્સિટી કામ કરશે. પાણીનું સ્તર ઊંચું લાવવા માટે પણ વરસાદી કૂવા તૈયાર કરાયા છે. 700 થી 800 ફૂટ ઊંડા ઉતરીએ ત્યારે પાણી મળે છે. યુનિવર્સિટીમાં 16 વરસાદી કૂવા તૈયાર કર્યા છે. તેમજ યુનિવર્સિટીમાં પ્લાસ્ટિક વેસ્ટથી બેન્ચ બનાવીએ છીએ. 

યુનિવર્સિટીએ ત્રણ RRR  પર કામ કરવાનું રહેશે
આ બાબતે  ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ સેન્ટર ઓફ એક્સલન્સની અંદર પર્યાવરણને લગતા,  તેમજ આવનારા સમયમાં શક્તિઓને ક્ષય ન થાય, રિસોર્સીયનો ક્ષય ન થાય તેવા પ્રકારની વ્યવસ્થા ઉભી થાય તેવી રીતે દરેક વિદ્યાર્થીને આની સાથે જોડવાનાં છે. આ આખી પ્રક્રિયામાં જે સંશાધનોની જરૂર પડે,  જેમકે હાલમાં યુનિવર્સિટી પરિસરમાં અને શહેરમાં વાતાવરણ કેવું છે? પ્રદૂષણ છે કે કેમ, અત્યારે નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે. આ તમામ માહિતી મળે તેવા એક વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.  આ ઉપરાંત યુનિવર્સિટીએ ત્રણ RRR  પર કામ કરવાનું રહેશે.  જેમાં  રિડ્યુસ, રિસાઈકલ અને રિયુઝ  આ ત્રણ કન્સ્પ્ટની ઉપર ધ્યાન આપવામાં આવશે.   

હિમાંશુ પંડ્યા(વાઈસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ