બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / From gas cylinder prices to insurance claims, these 5 big changes are going to happen from November 1

તમારા કામનું / ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વીમા ક્લેમ સુધી, 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર

Megha

Last Updated: 10:08 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનાની શરૂઆતથી કયા 5 બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

  • નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે 
  • ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
  • OTP કહ્યા પછી જ થશે ગેસ સિલિન્ડરની ડિલિવરી 

ઓક્ટોબર મહિનો આજએ પૂરો થઈ જશે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એવા માં દર મહિનાની જેમ નવેમ્બરની શરૂઆતમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ ફેરફારની અસર ફક્ત તમારા ખિસ્સા પર જ નહીં પણ તમારા જીવનમાં પણ પડશે. જણાવી દઈએ કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે વીમા દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. સાથે આ બધા સિવાય ભારતીય રેલવે ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે. નવેમ્બર મહિનાથી કયા કયા બદલવા થવા જઈ રહ્યા છે એ વિશે અમે તમને જણાવશું. 

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખની જેમ આવતીકાલે પણ 1 નવેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે અને નવી કિંમત બહાર પાડવામાં આવશે. જણાવી દઈએ કે કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં 14 કિલોવાળા ઘરેલું અને 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બદલાવ કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી પણ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારાને જોતા એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે. 

OTP કહ્યા પછી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી 
1 નવેમ્બરથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત ફેરફાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિલિવરી હવે વન ટાઇમ પાસવર્ડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. એટલે કે ગેસ સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે અને એ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનું રહેશે. સિસ્ટમને OTP સાથે મેચ કર્યા પછી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

વીમા ક્લેમના નિયમો બદલાશે
વીમા નિયમનકાર IRDAI તરફથી નવેમ્બરની પહેલી તારીખથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે વીમા કંપનીઓ માટે 1 નવેમ્બર, 2022 થી KYC વિગતો આપવી ફરજિયાત બનાવી શકાય છે. હાલ નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે પણ આવતીકાલથી તેને ફરજિયાત બનાવવામાં આવી શકે છે. એટલે કે જો વીમાના ક્લેમ સમયે KYC દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી, તો દાવો રદ કરી શકાય છે. 

GST રિટર્નમાં કોડ આપવાનો રહેશે
આવતીકાલથી GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર મુજબ હવે 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GST રિટર્નમાં ચાર અંકનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. આ પહેલા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલથી ચાર અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટથી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ