બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / This is the first choice of tourists going for vacation

ટ્રાવેલ / વેકેશનમાં ફરવા જવા ગુજરાતીઓની આ છે પ્રથમ પસંદગી...

vtvAdmin

Last Updated: 03:25 PM, 29 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી પટણા, દિલ્હી, વારાણસી, ગોરખપુર, આસનસોલ, હરિદ્વાર, ગુવાહાટી, હાવડા, લખનૌ, સંતરાગાછી, સુલતાનપુર, હઝરત નિઝામુદ્દીન, અજમેર, બિકાનેર, આગ્રા, ગ્વાલિયર, દરભંગા સહિતના સ્ટેશનો પર જતી ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ થઇ ગઇ છે. અમદાવાદ-આસનસોલ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ ૪૦૧ પર પહોંચી ગયું છે.

ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ કુલુ મનાલી, શિમલા જતી ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ ઊંચું  છે. 
 


ગોવા જવા પણ પ્રવાસીઓનો સારો ધસારો છે. પ્રવાસનની સાથે નાથદ્વારા, ઋષિકેશ જેવાં ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં પણ સારી એવી ભીડ છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ ૫૦થી ૩૦૦ સુધી પહોંચ્યુ છે. જૂન માસના પહેલા અઠવાડિયા સુધી તમામ લાંબા રૂટની ટ્રેનો પેક હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું છે.
 


અમદાવાદથી પટણા, દિલ્હી, વારાણસી, ગોરખપુર, આસનસોલ, હરિદ્વાર, ગુવાહાટી, હાવડા, લખનૌ, સંતરાગાછી, સુલતાનપુર, હઝરત નિઝામુદ્દીન, અજમેર, બિકાનેર, આગ્રા, ગ્વાલિયર, દરભંગા સહિતના સ્ટેશનો પર જતી ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ થઇ ગઇ છે. અમદાવાદ-આસનસોલ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ ૪૦૧ પર પહોંચી ગયું છે. જયારે-દિલ્હી ૨૦૩, પટણા-૨૭૮, દરભંગા ૧૮૯,ગુવાહાટી ૨૩૮,હરદ્વાર ૩૬૮, વારાણસી ૧૨૫ ગોરખપુર-૨૧૦  લખનૌ ૧૫૦,  હઝરત નિઝામુદ્દીન -૧૫૦,-આગ્રા ૧૭૦-ગ્વાલિયર ૨૨૪નું વેઇટિંગ છે.

ઓખા-વારાણસી   ૩૩૫ દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ૧૬૯ ,મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ૧૫૯  ,હાવડા એક્સપ્રેસ ૧૨૦  ઓખા-ગોવાહાટી એક્સપ્રેસ-૮૮ ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ-૧૧૧, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ  ૧૨૫નું વેઇટિંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ