બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / finance ministry clarified that the Government extended the validity period of import duty exemption on Masur Dal only not on edible oils

દેશ / Fact Check: શું ખરેખર ખાદ્ય તેલ પર ઘટી ગઈ છે ઈમ્પોર્ટ ડ્યુટી? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, મસૂર દાળના ભાવમાં મળતી રહેશે રાહત

Vaidehi

Last Updated: 05:03 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે મીડિયાને માહિતી મળી હતી કે કેન્દ્ર સરકારે રિફાઈંડ સોયાબીન તેલ અને રિફાઈંડ સનફ્લાવર ઓઈલ પર ઘટેલા ઈમ્પોર્ટ ડ્યૂટીને માર્ચ 2025 સુધી લંબાવી દીધું છે. જો કે હાલમાં નાણા મંત્રાલય દ્વારા આ માહિતીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

  • નાણામંત્રાલય દ્વારા મીડિયામાં ચાલતી ખબરને લઈને કરવામાં આવી સ્પષ્ટતા
  • કહ્યું, ખાદ્ય તેલોની કિંમતોને લઈને સરકારે કોઈ જાહેરાત નથી કરી
  • નોટિફિકેશનમાં માત્ર 'મસુર દાળ' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ગઈકાલે મીડિયા સ્ત્રોત તરફથી માહિતી મળી હતી કે દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે. નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે ઘટેલી ડ્યૂટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ 2025 સુધી જારી રાખવામાં આવશે. જો કે આજે કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા આ સમાચારને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. 

તેલની કિંમતને લઈને ચાલતી ખબર ખોટી!
મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સે આજે પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું કે," મીડિયામાં ચાલતી ખબર અનુસાર સરકારે પામ, સોયાબિન, સનફ્લાવર પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે.  તેથી સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકારે 21 ડિસેમ્બર, 2023ના રોજ ગેઝેટ નોટિફિકેશન નંબર 65/2023-કસ્ટમ દ્વારા માત્ર 'મસુર દાળ' પરની આયાત ડ્યૂટી મુક્તિની માન્યતાની અવધિ એક વર્ષ એટલે કે 31.3.2025 સુધી વધારી છે."

મસુર દાળ પર નહીં લાગે ઈમ્પોર્ટ ડ્યૂટી
સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ખાદ્ય તેલ નહીં પણ જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર માત્ર મસુર દાળ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી મુક્ત કરવાની માન્યતાને વધુ એકવર્ષ વધારી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ