બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / film vikram earn rs 200 cr worldwide monday box office day 4 kamal haasan

મનોરંજન / પૃથ્વીરાજને પાછળ છોડી વિક્રમે બનાવ્યો એવો રેકોર્ડ કે કમલ હસને ડાયરેક્ટરને આલીશાન ગાડી ગિફ્ટ આપી દીધી

Arohi

Last Updated: 03:26 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમલ હાસનની ફિલ્મ વિક્રમની વીકડેઝ પર પણ સારી કમાણી થઈ છે. આ ફિલ્મે કમાલ કરી દીધો છે. સોમવારે ઈન્ડિયામાં ફિલ્મે 19.25 કરોડ રૂપિયા કમાણી કરી છે.

  • કમલ હાસનની ફિલ્મે કર્યો કમાલ 
  • વીકડેઝ પર કરી જોરદાર કમાણી 
  • સોમવારે ઈન્ડિયામાં ફિલ્મે 19.25 કરોડ કમાયા 

કમલ હાસન સ્ટારર ફિલ્મ વિક્રમ 3 જૂને ઈન્ડિયા સહિત ઘણા અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ હતી અને ત્યાર બાદથી ફિલ્મનું પરફોર્મન્સ સતત વધી રહ્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની જબરદસ્ત કમાણી થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

પાછલા 4 દિવસોમાં જ ફિલ્મે ઈન્ડિયામાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને વર્લ્ડવાઈડ કમાણી 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પહેલા ઈન્ડિયાની વાત કરવામાં આવે તો ફિલ્મે સોમવારે લગભગ 19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને કમાણી 120 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

કયા દિવસે કરી કેટલા કરોડની કમાણી? 

  • શુક્રવારે- 34.25 કરોડ 
  • શનિવારે-31.75 કરોડ 
  • રવિવારે- 35 કરોડ 
  • સોમવારે 19.25 કરોડ 
  • કુલ કમાણી- 120.25 કરોડ 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

ફિલ્મે સૌથી સારૂ પ્રદર્શન તમિલનાડુમાં કર્યું છે. જોકે આખા ઈન્ડિયામાં ફિલ્મનું નામ ચાલી રહ્યું છે. ફિલ્મે કયા રાજ્યમાં કેટલી કમાણી કરી તેના પર નજર કરીએ તો....

  • તમિલનાડુ- 72.50 કરોડ 
  • આંધ્ર પ્રદેશ- 13.25 કરોડ 
  • કર્ણાટક-11.75 કરોડ 
  • કેરળ- 18 કરોડ 
  • ઈન્ડિયાના બાકી રાજ્ય- 4.75 કરોડ રૂપિયા 
  • કુલ કમાણી- 120.25 કરોડ રૂપિયા 

ઈન્ડિયામાં બીજા અઠવાડિયે ફિલ્મે 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. અત્યાર સુધી વાત કરીએ જો વર્લ્ડવાઈડની તો ફિલ્મે ચાર દિવસમાં 195 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે અને હવે ફિલ્મની કમાણી એટલે કે આજે 5માં દિવસે જાહેર કરવામાં આવી છે જે 200 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. આ ફિલ્મમાં સાઉથના સ્ટાર સૂર્યાનો પણ કેમિયો છે. 

નોર્થમાં મળી છે મોટી ટક્કર 
કમલ હાસનની ફિલ્મને નોર્થમાં મોટી ટક્કર મળી છે. એક તો ભૂલ ભુલૈયા 2 પહેલા જ શાનદાર પ્રદર્શન કરી રહી હતી અને બીજુ 3 જૂને વિક્રમની સાથે 2 અન્ય ફિલ્મો રિલિઝ થઈ. તેમાંથી એક હતી અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ અને બીજી હતી અદીવી સેષની ફિલ્મ મેજર, બન્ને ફિલ્મોનો બઝ બનેલો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ