બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Father-brother arrested including Gujarati Singer Bhumi Panchal, trying to commit suicide by drinking poisonous medicine

અમદાવાદ / ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કરતા ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ સહિત પિતા-ભાઈની ધરપકડ

vtvAdmin

Last Updated: 04:51 PM, 30 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ગાયિકા ભૂમિ પંચાલની પોલીસે ધરપકડ કરી છે. યુવકને ધમકી આપવા મામલે પોલીસે કાર્યવાહી કરીને ભૂમિ પંચાલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ 2 લાખ 85 હજાર રકમ આપવાની ના પાડતા ભૂમિ પંચાલે યુવકને ધમકાવ્યો હતો. જોઇએ સમગ્ર ઘટના.

વાત એમ છે કે, ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ અને તેના પરિવારે મળી એક યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ખોટા કેસમાં ફસાઈ દેવાની ભૂમિ પંચાલે ધમકી આપી  હતી.. ધમકી આપતા યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.. પોલીસે ગાયિકા ભૂમિ પંચાલ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

રામોલના સુરેલિયા રોડ પર આવેલી ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા અમિત વાળંદ હેર કટિંગની દુકાન ધરાવે છે. ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ સાથે તેની ઓળખાણ થઈ હતી. ભૂમિએ અમિત સામે અવાર-નવાર અરજી કરી છે. બે દિવસ પહેલા બપોરના સમયે ભૂમિએ સમાધાન કરવા અમિતને સુરેલિયા પાસે બોલાવ્યો હતો. જ્યાં ભૂમિનો ભાઈ લાલો પંચાલ, પિતા ડાહ્યાભાઈ પંચાલ અને મિત્ર કિરપાલસિંહ વિહોલા હાજર હતા. બધાય ભેગા થઈ અમિતને ગાળો ભાંડી હતી અને ભૂમિની સામે જોતો નહી નહીંતર ખોટા કેસમાં ભરાવી દઈશ તેમ કહીં માર માર્યો હતો. 

બાદમાં અમિત પોતાના ઘરે જતો રહ્યો હતો અને તેને મનમાં લાગી આવતા જાહેરમાં જ સર્કલ પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમિતને સારવાર માટે એલજી હોસ્પિટલ દાખલ કરાયો છે. રામોલ પોલીસે મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી ભૂમિ પંચાલ સહિત ચારની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, સિંગર ભૂમિ પંચાલ અને તેના ભાઇ-પિતાની ધરપકડ કરી છે. ત્યારે અન્ય જાણીત સિંગર ભૂમિ પંચાલ ફેસબુક લાઇવ કરીને સ્પષ્ટતા કરી છે કે આ હું ભૂમિ પંચાલ નથી. કોઇ બીજી ભૂમિ પંચાલ છે. એક સરખા નામ હોવાથી આ ભૂલ થઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ