બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / external affairs ministry 20 indians still stuck war torn ukraine

યુદ્ધ / હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે આટલાં ભારતીયો, 'ઓપરેશન ગંગા' મિશનને લઇને વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

Dhruv

Last Updated: 11:16 AM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધમાં 15થી 20 ભારતીયો હજુ પણ યુક્રેનમાં અટવાયેલા છે. ત્યારે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 'જે ભારતીયો ત્યાંથી બહાર નીકળવા માંગે છે તેઓને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે.'

  • 15થી 20 ભારતીયો હજુ પણ યુક્રેનમાં અટવાયેલા
  • ભારતીયોને બહાર નીકાળવા માટે થઇ રહ્યાં છે સંપૂર્ણ પ્રયાસ : વિદેશ મંત્રાલય
  • ત્રણ દિવસ પહેલાં ત્યાં અંદાજે 50 ભારતીયો હતાં

આ બાબતે મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ઓપરેશન ગંગા' હજુ શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હાલમાં યુદ્ધની સ્થિતિ જ છે, પરંતુ જે લોકો બહાર આવવા માંગે છે તેમને બહાર કાઢવાનું કામ અમે ચાલુ રાખીશું.

બાગચીએ કહ્યું કે, "ત્રણ દિવસ પહેલાં ત્યાં અંદાજે 50 ભારતીયો હતાં. અમારું અનુમાન છે કે, 15થી 20 લોકો કે જે દેશ (યુક્રેન) છોડવા માંગે છે. કેટલાંક એવાં પણ છે કે જેઓ હવે બહાર આવવા નથી માંગતા. ત્યારે શક્ય તેટલી મદદ અમે કરી રહ્યાં છે. જણાવી દઇએ કે, 22,500 ભારતીયોને યુક્રેનમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને કેટલાંક લોકો હજુ પણ ત્યાં છે અને આ એક ઉભરતી પરિસ્થિતિ છે. અમે ત્યાં રહેલા તમામ ભારતીયોના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ શક્ય તમામ મદદ કરી રહ્યું છે."

યુક્રેન સંકટની ભારતીય અર્થવ્યવસ્થા પર થશે નકારાત્મક અસર

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું કે, યુક્રેન પર રશિયાના હુમલાની આર્થિક અસર ભારતની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે. જ્યારે ચીન પર તેની તાત્કાલિક અસર પ્રમાણમાં ઓછી હશે. IMFના સંચાર વિભાગના ડિરેક્ટર ગેરી રાઈસે જણાવ્યું હતું કે, "યુદ્ધની વૈશ્વિક આર્થિક અસર વિવિધ માધ્યમો દ્વારા ભારતના અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની અપેક્ષા છે."

વ્હાઇટ હાઉસે કહ્યું કે, 'US સતત ભારતીય નેતાઓના સંપર્કમાં છે અને યુક્રેન પર રશિયન આક્રમણ સામે તેની સાથે મળીને કામ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે.' વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીને પૂછવામાં આવ્યું કે, યુક્રેનમાં યુદ્ધ વચ્ચે શાંતિ સ્થાપવા માટે વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના લોકતંત્ર કેવી રીતે એકસાથે મળીને કામ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ