બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Exempt us from faculty quotas, IIMs tell govt

નવી દિલ્હી / મોદી સરકારને અનામત હટાવવા અંગે ભારતની આ ટોપ 20 શૈક્ષણિક સંસ્થાઓના વડાઓનો પત્ર

Divyesh

Last Updated: 12:14 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પ્રબંધન સંસ્થાન (IIMs) દ્વારા કેન્દ્રની મોદી સરકારને ફેકલ્ટીમાં અનામતને લઇને પત્ર લખવામાં આવ્યો છે. 20 IIMs તરફથી લખવામાં આવેલ પત્રમાં કેન્દ્રને જણાવામાં આવ્યું છે કે સંસ્થાઓને ફેકલ્ટીના પદ પરની ભરતીમાં અનૂસૂચિત જાતિ (SC), અનૂસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત (EWS) વર્ગ માટે અનામતમાં છૂટ આપવામાં આવે.

  • IIMs દ્વારા કેન્દ્રની મોદી સરકારને પત્ર
  • નોકરીઓમાં અનામતથી અમને મુક્તિ આપો

ગત અઠવાડિયે 20 આઇઆઇએમ દ્વારા માનવ સંશાધન વિકાસ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી કે કેન્દ્રની મોદી સરકાર તરફથી તેમને સૂચિત કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (રિઝર્વેશન ઇન ટીચર કેડર્સ) એક્ટ 2019માં શ્રેષ્ઠતા સંસ્થા વર્ણવેલ (Described Institution of Excellence) માં સામેલ કરવામાં આવે. 

આ એક્ટથી સેકશન 4 માં ઇન્સ્ટીટયૂટ ઓફ એક્સિલેંસ, શોધ સંસ્થાઓ, રાષ્ટ્રીય અને સામરિક મહત્વની સંસ્થાઓ અને અલ્પસંખ્યક સંસ્થાઓમાં અનામત આપવામાં છૂટ પ્રદાન કરે છે. 

હાલના સમયમાં ટાટા ઇન્સ્ટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, નેશનલ બ્રેન રિસર્ચ સેન્ટર, નોર્થ-ઇર્સ્ટર્ન ઇન્દિરા ગાંધી રીજનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, જવાહરલાલ નહેરૂ સેન્ટર ફૉર એડવાન્સડ સાઇન્ટિફિક રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, સ્પેસ ફિજિક્સ લેબોરટરી, ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ રિમોટ સેસિંગ અને હોમી ભાભા નેશનલ ઇન્સ્ટીટયૂટ અને તેના 10 એકમો કેન્દ્રીય શિક્ષક સંસ્થાન (રિઝર્વેશન ઇન ટીચર કેડર્સ) એક્ટ 2019ના સેકશન 4 હેઠળ આવે છે. 

સૂત્રોને મળતી જાણકારી મુજબ આ ઇન્સ્ટિટયૂટોમાં અનામતમાં છૂટ છે જેને લઇને IIM દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે અનામત એ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાનો માર્ગ હોઈ શકે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ