બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / excise duty on liquor important source of revenue for state governments tax rate on alcohol

State Income / દારૂના કારણે ભરાય છે સરકારોની તિજોરી: જાણો એક બોટલ દારૂ પર કેટલો ટેક્સ વસૂલાય છે, કઈ રીતે થાય છે અબજો રૂપિયાની કમાણી

Manisha Jogi

Last Updated: 03:03 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીને કારણે સરકારને મોટી માત્રામાં રેવન્યૂ મળે છે. સરકાર સ્ટેટ GST, લેન્ડ રેવન્યૂ, પેટ્રોલ ડીઝલ પરના ટેક્સ સહિત અન્ય કરની મદદથી કમાણી કરે છે.

  • સરકારની કમાણી માટે દારૂ ફાયદાકારક
  • એક્સાઈઝ ડ્યુટીનું વિશેષ મહત્ત્વ
  • એક્સાઈઝ ડ્યુટીથી સરકારને સૌથી વધુ રેવન્યૂ મળે છે

દારૂ આરોગ્ય માટે હાનિકારક છે, પરંતુ સરકારની કમાણી માટે ફાયદાકારક છે. દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીને કારણે સરકારને મોટી માત્રામાં રેવન્યૂ મળે છે. સરકાર સ્ટેટ GST, લેન્ડ રેવન્યૂ, પેટ્રોલ ડીઝલ પરના ટેક્સ સહિત અન્ય કરની મદદથી કમાણી કરે છે, પરંતુ સરકારની કમાણીમાં એક્સાઈઝ ડ્યુટીનું વિશેષ મહત્ત્વ હોય છે. 

અનેક રાજ્યો એક્સાઈઝ ડ્યુટીથી સારી કમાણી કરે છે. સ્ટેટ રેવન્યૂમાં કુલ 15થી 30 ટકા હિસ્સો શરાબનો હોય છે. આ મામલે ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે. નાણાંકીય વર્ષ 2022-23માં ઉત્તરપ્રદેશે કુલ 41,250 કરોડ રૂપિયાની સ્ટેટ રેવન્યૂ મેળવી હતી. 

દારૂના વેચાણથી અરબો રૂપિયાની કમાણી
નાણાંકીય વર્ષ 2020-21માં ભારતે 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં સૌથી વધુ હિસ્સો ઉત્તરપ્રદેશનો હતો. કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને મધ્યપ્રદેશમાં દારૂના વેચાણથી સરકાર કરોડો રૂપિયાની કમાણી કરે છે. 

કયા રાજ્યમાં સૌથી વધુ ટેક્સ

  • ભારતમાં કર્ણાટકમાં દારૂ પર સૌથી વધુ 83% ટેક્સ લગાવવામાં આવે છે. ગોવામાં 49% ટેક્સ લગાવવામાં આવે છે. ગોવામાં જે બોટલની કિંમત 100 રૂપિયા હશે, તે બોટલની કિંમત કર્ણાટકમાં 513 રૂપિયા હશે. દારૂ પર પ્રોડક્ટ અનુસાર અલગ અલગ ટેક્સ વસૂલવામાં આવે છે. બીયર, વ્હિસ્કી, રમ, સ્કોચ, દેશી દારૂ પર અલગ અલગ ટેક્સ લગાવવામાં આવે છે. ભારતમાં નિર્મિત દારૂ પર અને વિદેશી દારૂ પર અલગ રીતે એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. 
  • દિલ્હી સરકારે ગયા વર્ષે 61 કરોડથી વધુ દારૂની બોટલ વેચીને 7,285 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ આંકડો 1 સપ્ટેમ્બર 2022થી 31 ઓગસ્ટ 2023 સુધીનો છે. 
  • લોકડાઉનમાં દારૂની દુકાન બંધ હતી, તે સમયે રાજ્યોને 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ