બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / 'Ek Akela Modi Sub Par Bhari!' Leaders waving Kesario in all three states made funny tweets

પ્રચંડ જીત / 'એક અકેલા મોદી સબ પર ભારી!' ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ, જુઓ Video

Priyakant

Last Updated: 01:11 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ

  • 4 રાજ્યોમાં 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ
  • કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે
  • સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, એક અકેલા સબ પર ભારી

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 113 સીટો પ અને કોંગ્રેસ 71 સીટો પર આગળ ચાલી રહી છે. બસપા ત્રણ સીટો પર આગળ છે. છત્તીસગઢમાં બીજેપી લીડ લેતી દેખાઈ રહી છે. અહીં ભાજપ 52 સીટો પર, કોંગ્રેસ 36 સીટો પર અને સીપીઆઈ એક સીટ પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી 68 સીટો પર, BRS 36 સીટો પર અને બીજેપી 9 સીટો પર આગળ છે.

ટ્રેન્ડમાં બહુમતી બાદ નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, એક અકેલા સબ પર ભારી.

તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે એક એકલો કેટલા પર ભારે પડી રહ્યો છે.

જ્યારે કપિલ મિશ્રાએ કહ્યું છે કે આ જીત મોદીની છે, આ જીત સનાતનની છે, આ જીત ભારતની છે, આ જીત વિકાસની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ