બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Eat black paper regularly for good health

Health / કાળાં મરી ડાયાબિટીસ માટે લાભદાયી, સ્વસ્થ રહેવા કરો રેગ્યુલર સેવન

Kinjari

Last Updated: 06:10 PM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ રહેવા માટે તમારે સ્વસ્થ આહારનું પાલન કરવું જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાશો તો તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આપણા ઘરના રસોડામાં એવા ઘણા મસાલા છે, જે તમને સારા સ્વાસ્થ્યની ભેટ આપે છે, તેમાંથી એક છે-કાળાં મરી. કાળાં મરીમાં ખનિજ, વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણાં પોષક તત્ત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી માટે તો તે આશીર્વાદરૂપ છે.

  • સ્વાસ્થ માટે કાળા મરી સારા
  • ઘણી બિમારીઓમાં સારા છે મરી
  • દાંતની તકલીફો માટે મરી ગુણકારી

 

ડાયાબિટીસ: કાળાં મરીમાં ફાયદાકારક એ‌િન્ટઓક્સિડન્ટ હોય છે, જે લોહીમાં શુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. તે હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસની સારવારમાં મદદ કરે છે. એક અભ્યાસમાં સાબિત થયું છે કે કાળાં મરીનું તેલ બે ઉત્સેચકને રોકે છે, જે સ્ટાર્ચને ગ્લુકોઝમાં તોડી નાખે છે અને ડાયાબિટીસનાં લક્ષણોને વધુ ખરાબ બનાવે છે. મરી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. 

દાંત માટે: કાળાં મરીમાં બળતરા વિરોધી ગુણધર્મ છે. દાંત સાથે જોડાયેલી સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે મીઠા સાથે કાળાં મરી ઉમેરી શકો છો. ફક્ત પાણીમાં મીઠું-મરી મિક્સ કરો અને તમારાં પેઢાં પર આ મિશ્રણ લગાવો.

શરદી માટે: કાળાં મરીમાં એ‌િન્ટઓક્સિડન્ટ હોય છે, જે શરદીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તે લાળને પણ ઘટાડે છે અને શ્વાસની તકલીફમાં પણ રાહત આપે છે તેમજ અસ્થમાવાળા લોકો માટે કાળાં મરી ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઓછું કરે છે: કાળાં મરીનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. કાળાં મરીમાં ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વ્યક્તિ ઓવરઇટિંગ કરવાનું ટાળે છે. આ સિવાય ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. કાળાં મરીમાં ઓછી માત્રામાં કેલરી પણ હોય છે, જેના કારણે મેદ‌િસ્વતા ધરાવતા લોકો જો તેનું નિયમિત સેવન કરે તો તેમના વજનમાં ઘટાડો જોવા મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ