બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka collector gave certificates of Indian citizenship to a Pakistani woman

નાગરિકતા સુધારણા કાયદો / વિરોધના વમળ વચ્ચે ગુજરાતમાં પાકિસ્તાની મહિલાને મળી ભારતની નાગરિકતા

Gayatri

Last Updated: 11:18 AM, 19 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ દેશભરમાં સિટિઝન એમેન્ડમેન્ડ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં એક પાકિસ્તાની મહિલાને ભારતની નાગરકિતા આપતી ટ્વીટ દ્વારકાના કલેક્ટરે કરી છે. વિરોધ વચ્ચે પણ કેટલીક આશાસ્પદ ઘટનાઓ ઘટી રહી છે.

  • ગુજરાતમાં પાકિસ્તાની મહિલાને મળી નાગરિકતા
  • હસીનાબેન વરસારીયાને ગુજરાતમાં મળી નાગરિકતા
  • દ્વારકા કલેક્ટરે હસીનાબેનને આપ્યું સર્ટીફિકેટ

દ્વારકાના કલેક્ટરે નરેન્દ્ર મીણાએ પોતાના ટ્વીટર ઉપર એક ટ્વીટ કરીને એક ફોટો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, અરજદાર હસીનાબેન અબ્બાસઅલી વરસારીયાને ભારતીય નાગરિકતાનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે. આ સાથે જ તેમણે હસીનાબેનનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. 

કોઈ છે હસીનાબેન

હસીનાબેન મૂળ દ્વારકા જિલ્લાનાં  નિવાસી હતા. તેમણે 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યાં એટલે તેમની નાગરિકતા પાકિસ્તાનની થઇ ગઈ હતી. તેમના પતિનાં મોત બાદ તેઓ ફરીથી અહીં રહેવા આવ્યાં. 

કેવી રીતે મળી નાગરિકતા

તેમણે બે વર્ષ પહેલા ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. આ અંગે ખરાઈ બાદ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીની મંજૂરી માંગવામાં આવી હતી જે મળી તે બાદ જ હસીનાબેનને ભારતીય નાગરિકતા પાછી મળી હતી. 18 ડિસેમ્બરે 2019 મહિલાને ભારતીય નાગરિકતા અપાઈ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ