બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Dry run for COVID19 vaccine in Andhra Pradesh, Assam, Gujarat & Punjab next week

તૈયારી / કોરોના વેક્સિન : ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ડ્રાય રન કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર, જાણો વિગત

Parth

Last Updated: 09:21 AM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી મળતા જ મોત પાયે રસીકરણ અભિયાન ચાલુ કરવા માટે સરકાર તૈયારીઓ કરી રહી છે ત્યારે ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં ડ્રાય રન કરવામાં આવશે.

  • કોરોના વાયરસની રસી આવે તે પહેલા સરકારની તૈયારીઑ 
  • ચાર રાજ્યોમાં કરવામાં આવશે ડ્રાય રન 
  • રસીકરણ અભિયાનમાં તૈયારીઓમાં આ ડ્રાયરનથી કરાશે સમીક્ષા 

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ડ્રાય રન 

ભારતમાં કોરોના વાયરસની રસીને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે સરકારનું માનવું છે કે આગામી મહિનામાં કોરોના વાયરસની રસી ભારતમાં સફળ થઈ શકે છે અને તે માટે રસીકરણનું કામ ચાલુ કરી દેવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસ એક વર્ષથી તબાહી મચાવી રહ્યો છે અને એવામાં રસીના કારણે આશા જાગી છે. એવામાં કેન્દ્ર સરકાર રસીકરણ કરતાં પહેલા તૈયારીઑ જોવા માટે ગુજરાત સહિત પંજાબ, અસમ અને આંધ્રપ્રદેશમાં ડ્રાય રન એટલે કે રિહર્સલ કરવા જઈ રહી છે. 

રસીકરણ પહેલાની તૈયારીઑ 

દેશમાં કોરોના વાયરસની રસીને ખૂબ જલ્દી મંજૂરી આપવામાં આવી શકે છે ત્યારે દેશના દરેક નાગરિકો સુધી આ રસી પહોંચાડવી એ એક પડકારજનક કામ છે ત્યારે તતે પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે તે અનુસાર આ રિહર્સલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી, કેન્દ્રો પર લાભાર્થીઓનો પૂર્વાભ્યાસ કરવાના આવશે તથા કેટલા લોકોની જરૂર પડે છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. આ પહેલા મિશનથી જોડાયેલા લોકોની એક બેઠક પણ કરવામાં આવશે. 

કેમ જરૂરી છે આ ડ્રાય રન 

કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બધા જ ચાર રાજ્યોમાં રિહર્સલની બધી જ તૈયારીઑ કરી લેવામાં આવી છે અને વેક્સિન માટે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે. આ રિહર્સલમાં રેફ્રીજરેશન સ્ટોર, વેક્સિન ટ્રાન્સપોર્ટેશન, ભીડની વ્યવસ્થા અને પ્રક્રિયામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે બધી વ્યવસ્થા કરવામાં આવશે. આ ચારેય રાજ્યોના બે બે જિલ્લામાં આ કામ કરવામાં આવશે જેમાં લુધિયાણા અને શહીદ ભગત સિંહ નગરનું નામ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ