બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / doordarshan famous news anchor gitanjali iyer passed away

દુઃખદ સમાચાર / પત્રકારત્વ જગતમાં શોકની લહેર: દૂરદર્શનના ફેમસ ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું નિધન

Arohi

Last Updated: 10:45 AM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gitanjali Iyer Passed Away: ગીતાંજલિ દૂરદર્શન પર પહેલી ઈંગ્લિશ એન્કરોમાંથી એક હતી. તેમના નિધનની ખબર બાદથી પત્રકાર જગતમાં શોકની લહેર છે. તેમણે 30થી વધારે વર્ષો સુધી દૂરદર્શન પર એન્કરિંગ કરી હતી અને પત્રકારિતાના ક્ષેત્રમાં ઘણા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા.

  • ફેમસ ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું નિધન
  • પત્રકારત્વ જગતમાં શોકની લહેર
  • 30થી વધારે વર્ષો સુધી કરી હતી દૂરદર્શન પર એન્કરિંગ

દુરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલી અય્યરનું બુધવારે 7 જૂને નિધન થઈ ગયું. તે દૂરદર્શન પર પહેલી ઈંગ્લિશ એન્કરોમાંથી એક હતા. તેમના નિધનની ખબર બાદથી પત્રકારિતા જગતમાં શોકની લહેર છે. તેમણે 30થી વધારે વર્ષો સુધી દૂરદર્શન પર એન્કરિંગ કરી હતી અને પત્રકારિતાના ક્ષેત્રમાં ઘણા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા. તેમને ચાર વખત સર્વશ્રેષ્ઠ એન્કરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

ઉપલબ્ધિ અને યોગદાન 
અય્યરને તેમના ઉત્કૃષ્ટ કાર્ય, ઉપલબ્ધિઓ અને યોગદાન માટે 1989માં ઉત્કૃષ્ટ મહિલાઓ માટે ઈંદિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી પુરી કર્યા બાદ કોલકતાના લોરેટા કોલેજથી સ્નાતક કર્યું હતું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ડિપ્લોમાં કર્યું હતું. 

ગીતાંજલીએ દુરદર્શનમાં એન્કરિંગના લગભગ 30 વર્ષો બાદ કોર્પોરેટ સંચાર, સરકારી સંપર્ક અને માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું. તે ભારતીય ઉદ્યોગ પરિસંધમાં સલાહકાર પણ બન્યા. તેમણે સીરિયલ 'ખાનદાન'માં પણ કામ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ