બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ટેક અને ઓટો / Dont waste money on expensive smartphones Your mobile will become new with these 5 features

તમારા કામનું / મોંઘા સ્માર્ટફોનમાં પૈસા બરબાદ ના કરો! આ 5 ફિચર્સ ફોનને બનાવે છે બેસ્ટ, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 02:39 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે એવા 5 ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા સ્માર્ટફોનને શ્રેષ્ઠ એક્સપીરિયન્સ આપે છે.

  • સ્માર્ટફોન ખરીદતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન 
  • આ 5 ફિચર્સ વાળા સ્માર્ટફોન જ ખરીદો 
  • આ ફોન આપશે બેસ્ટ એક્સપિરિયન્સ

5000mAhની બેટરી 
ઓછામાં ઓછી 5000 mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન જ ખરીદો કારણ કે તમારે ફોનને વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે. 5000 એમએએચની બેટરી એકથી બે દિવસ સુધી સરળતાથી ચાલે છે.

50 મેગાપિક્સલ કેમેરા
જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઓછામાં ઓછા 50 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લો. આનાથી તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકશો. આના કરતા ઓછા MP ધરાવતો કેમેરા તમને ફોટોગ્રાફીનો સારો એક્સપીરિયન્સ આપી શકશે નહીં.

રિફ્રેશ રેટ 
જો તમે પણ સસ્તો સ્માર્ટફોન ખરીદો છો અને તેમાં ઓછામાં ઓછો 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, તો સસ્તા સ્માર્ટફોનમાં પણ તમને મોંઘા સ્માર્ટફોનની અનુભૂતિ થશે. મહત્વનું છે કે જ્યારે રિફ્રેશ રેટ ઓછો હોય ત્યારે સ્માર્ટફોન હેંગ થઈ જાય છે.

HD પ્લસ ડિસ્પ્લે 
સ્માર્ટફોન ખરીદતી વખતે ઓછામાં ઓછા HD પ્લસ ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન ખરીદો, કારણ કે આ ડિસ્પ્લે ખૂબ જ બ્રાઈટ હોય છે. જ્યારે તમે LCD ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન ખરીદો છો, તો તમને વિઝ્યુએલ એક્સપીરિયન્સ ખૂબ જ ડલ મળશે. 

પ્રેસોસર
હંમેશા એવું પ્રોસેસર પસંદ કરો જે ગેમિંગની દ્રષ્ટિએ વધુ સારું હોય. સ્માર્ટફોન ખરીદતી વખતે પ્રોસેસર પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે તમને સ્મૂધ એક્સપીરિયન્સ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ