બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / donald trump wife melania trump white suit and green belt designs

સ્ટાઇલ / મેલાનિયાએ વ્હાઇટ જમ્પ સૂટ પર બાંધ્યું આ લીલા રંગનો બેલ્ટ, જાણો આ છે તેનું ખાસ કારણ

Mehul

Last Updated: 09:34 PM, 24 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ પોતાની પત્ની અને પુત્રી ઇવાન્કા સહિત ભારતના પ્રવાસે છે. મોટેરા સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે સંબોધન કર્યા બાદ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે તાજમહલનો દીદાર કરવા પહોંચ્યા. આ દરમિયાન મેલાનિયાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઘણી ચર્ચામાં છે.

  • US રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ પોતાની પત્ની અને પુત્રી ઇવાન્કા સહિત ભારતના પ્રવાસે 
  • ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે તાજમહલનો દીદાર કરવા પહોંચ્યા
  • મેલાનિયા ટ્રમ્પના બેલ્ટની ખાસિયત વિશે ખુદ ડિજાઇનરે જાણકારી શૅર કરી

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પત્ની મેલાનિયાએ વ્હાઇટ કલરના જમ્પ સૂટ કેરી કર્યો હતો, પરંતુ લોકોનું સૌથી વધારે ધ્યાન તેમની કમર પર બાંધવામાં આવેલ ગ્રીન કલરના બેલ્ટ પર ગયું. મેલાનિયાનો વ્હાઇટ જમ્પ સૂટ હેર્વે પિયરે નામના એક પ્રસિદ્ધ અમેરિકી ફેશન ડિજાઇનરે ડિજાઇન કર્યો છે. આ બેલ્ટની ખાસિયત વિશે ખુદ ડિજાઇનરે જાણકારી શૅર કરી છે. 

આ બેલ્ટ બ્રોકેટ ફેબ્રિકથી બની છે. પિયરે મુજબ, આ કમરબંધ બેલ્ટ ભારતીય પરિધાનનો એક ભાગ છે. જેનો 20મી સદીમાં ઘણુ પ્રચલન હતું. પેરિસમાં તેમના એક મિત્રે આ પરિધાન વિશે તેઓને જણાવ્યું હતું. ગ્રીન કલરના આ સિલ્ક કપડાને રેશમી ધાગાઓથી ડિજાઇન કરવામાં આવ્યું છે. 

મેલાનિયાના ગ્રીન બેલ્ટમાં જે ગોલ્ડન તારથી ખાસ કામ કરવામાં આવ્યું છે, તેમા મુગલકાલીન શૈલીની ઝલક નજરે પડે છે. તેનું કારણ છે કે બેલ્ટની ડિજાઇનમાં ફૂલ-પત્તાનો નહીં પરંતુ ઑક્ટોગોનલ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેટર્ન મોટાભાગના મુગલકાલીન પરિધાનો અને ઇમારતોમાં નજરે પડે છે. આ બેલ્ટનો રંગ પણ ગ્રીન છે. 

મેલાનિયાએ વ્હાઇટ કલરનું સ્ટેલેટોઝ પહેર્યું હતું જે તેમની ડ્રેસને કોમ્પિમેન્ટ કરી રહ્યું હતું. મેલાનિયાએ વ્હાઇટ જમ્પ સૂટની સાથે-સાથે ગ્રીન બેલ્ટથી ભારતીયતાને પોતાના કપડામાં જોડવાની કોશિશ કરી

.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ