બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Doctor Parth Makwana arrested in rape case

ધરપકડ / મહિલા તબીબ પર દુષ્કર્મ આચરનાર લંપટ તબીબ પોલીસના સકંજામાં, જાણો શું હતો બનાવ

Khyati

Last Updated: 11:02 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવા મામલે આરોપી પાર્થ મકવાણાની કરવામાં આવી ધરપકડ

  • પાર્થ મકવાણા નામનો તબીબ ઝડપાયો
  • મહિલાને સરકારી નોકરીની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ
  • રાજકોટના મહિલા તબીબે કરી હતી યૌનશોષણની ફરિયાદ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. દિકરીઓ હોય કે પછી મહિલા. સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારનો જમાનો એવો થઇ ગયો છે કે વિશ્વાસ કોની પર કરવો ? પિતા-પુત્રી અને ભાઇ બહેનના સંબંધઓને લજવતી ઘટનાઓ સામે આવે છે.  નોકરીનું સ્થળ હોય કે પછી ઘરની ચાર દિવાલ. મહિલા- દિકરી સુરક્ષાને લઇને રોજબરોજ ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે  રાજકોટની મહિલા તબીબ સાથે અમદાવાદના તબીબે દુષ્કર્મ આચર્યુ હોવાના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી. 

અમદાવાદના તબીબની ધરપકડ 

રાજકોટની મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં આરોપી પાર્થ મકવાણા નામના તબીબની ધરપકડ કરવામાં આવી છે.  પાર્થ મકવાણા એ અમદાવાદનો છે. તેણે મહિલાને સરકારી નોકરીની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

મિત્રતા કેળવી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ

મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપ લગાવ્યો હતો કે આરોપી પાર્થ મકવણાએ મિત્રતા કેળવી બળાત્કાર ગુજાર્યો હતો. રાજકોટ મહિલા તબીબે  અમદાવાદ, જામનગર અને રાજકોટની હોટલમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.  જે મામલે પોલીસે આરોપી પાર્થ મકવાણાની શોધખોળ હાથ ધરી હતી.  રાજકોટ એ ડિવિઝનમાં મહિલા તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસની એક ટીમે અમદાવાદમાં આવીને તપાસ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ