બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / do these five remedies on tuesday hanumanji will be happy

ઉપાય / મંગળવારે કરો આ ખાસ 5 ઉપાય, કષ્ટ થશે ફટાફટ દૂર અને થશે હનુમાનજીની અપાર કૃપા

Bhushita

Last Updated: 07:44 AM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ શુભ અને મંગળકારી ગણાય છે. આ દિવસે હનુમાનજી ભક્તોની પ્રાર્થના સાંભળે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થાય છે. તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો હનુમાનજીના આ ઉપાયો કરવાથી તમારું નસીબ ચમકી જશે. આ સાથે તમામ કષ્ટમાંથી પણ ઝડપથી રાહત મળશે.

  • મંગળવારે કરો આ ઉપાય
  • હનુમાનજી થશે પ્રસન્ન અને કષ્ટ થશે દૂર
  • મંગળવાર શુભ અને મંગળકારી માનવામાં આવે છે

 

  • મંગળવારે સાંજના સમયે હનુમાન મંદિરે જવું. મંદિરમાં સરસોના તેલનો દીવો કરવો અને સાથે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. રામભક્ત હનુમાનજીને ખુશ કરવાનો આ કારગર ઉપાય છે.
  • મંગળવારે હનુમાન યંત્રની સ્થાપના શુભ ગણાય છે. સ્થાપના બાદ તેની રોજ પૂજા કરો. તમારી મુશ્કેલીઓ જલ્દી દૂર થશે. 
  • જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ધનની અછત ન રહે તો મંગળવારે સવારે સ્નાન કરીને પીપળાના ઝાડનું એક પાન તોડો. તેને સાફ કરો અને હનુમાનજી સામે રાખો. હવે કેસરથી શ્રી રામ લખો. તેની પૂજા બાદ પર્સમાં રાખો. અપાર ધનવર્ષા થશે. 

  • સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી કોઈ પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો કરો. આ પછી પૂર્વ દિશામાં મોઢું કરીને બેસો અને તુલસીની માળાથી રામનામની 11 માળાનો જાપ કરો.
  • મંગળવારે કાળી અડદ કે કોલસાને એક કપડાંમાં બાંધીને પોટલી બનાવો. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખો. આ પોટલીને ઉપરથી બંધ કરીને નદીમાં પ્રવાહિત કરી દો. હવે હનુમાનજીની સામે રામ નામનો જાપ કરો. તેનાથી શનિ દોષનો પ્રભાવ ઘટે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ