બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / digestion weight loss digestive system apatite constipation obesity desi ghee benefits

તમારા કામનું / સવારે ઉઠીને ખાલી પેટ ખાઓ એક ચમચી 'દેશી ઘી', શરીરને મળશે ચમત્કારી ફાયદા

Arohi

Last Updated: 06:47 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દેશી ઘીનો ઉપયોગ ન થતો હોય પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સ્વાસ્થ્યને કેટલા લાભ થાય છે.

  • સવારે ઉઠીને કરો એક ચમચી દેશી ઘીનું સેવન 
  • શરીરને મળશે ચમત્કારી ફાયદા
  • વજન ઘટાડવામાં પણ કરશે મદદ 

સામાન્ય રીતે વન ઘટાડવા અને પોતાને સ્વસ્થ રાખવા માટે ઓઈલી ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ પ્રયત્નોમાં દેશી ઘીના સેવનને બંધ બિલકુલ ન કરતા. કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઘીનો ઉપયોગ ડાયટિંગ માટે કરી શકાય છે.

દેશી ઘીને લઈને શું છે એક્સપર્ટ્સની સલાહ? 
દેશની જાણીતી ન્યુટ્રિશનિસ્ટ અવંતિ દેશપાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે દેશી ઘી ખાવાથી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધતો પણ સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. જો તમે સવારે ખાલી પેટે ઘીનું સેવન કરો છો તો તેનાથી તમને અદ્ભુત લાભ મળી શકે છે.

સવારે ખાલી પેટ દેશી ઘી ખાવાના 6 ફાયદા
1. ખાલી પેટે ઘી ખાવું ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે.
2. દેશી ઘી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. જેના કારણે પેટ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી.
3. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી પેટમાં સારા એન્ઝાઇમ્સ વધવા લાગે છે.
4. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે ઉઠીને અવશ્ય ઘી ખાવું જોઈએ. તેનાથી બાઉલ મુવમેન્ટ્સ સારા બને છે.
5. દેશી ઘી ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
6. ઘી ખાવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં નબળાઈ આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ