બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / dhanteras 2022 chant kuber mantra for money and prosperity on dhanteras

વધશે સમૃદ્ધી / તમારા કામનું : ધન તેરસ પર ભૂલ્યા વગર કરી લો આ 5 મંત્રનો જાપ, ક્યારેય નહીં ખૂટે ધન

Premal

Last Updated: 08:14 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસનુ પર્વ રવિવારે 23 ઓક્ટોબર 2022ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવાની સાથે તેના મંત્રોના જાપ જરૂર કરો. આમ કરવાથી કુબેર દેવ પ્રસન્ન થાય છે. કુબેર મંત્રના જાપથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને ધનનુ આગમન વધશે.

  • 23 ઓક્ટોબરે છે ધનતેરસ
  • ધનના દેવ ભગવાન કુબેરના આ મંત્રોનો કરો જાપ
  • મંત્રના જાપથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે 

ધનના દેવ ભગવાન કુબેરની પૂજા કરવાનુ વિધાન

હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની સાથે ધનના દેવ ભગવાન કુબેરની પૂજા કરવાનુ વિધાન છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે સમુદ્ર મંથન દરમ્યાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા.

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર

ઓમ ર્હીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમ: || 
જાપ વિધિ- કુબેર દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર ફળદાયી માનવામાં આવે છે. ધનતેરસના દિવસે જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તમને ધન, પદ, પ્રતિષ્ઠા, સન્માન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
અમોઘ મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતયે 
ધનધાન્યસમૃદ્ધીં મે દેહિ દાપય સ્વાહા ||
જાપ વિધિ- આ મંત્રનો જાપ દક્ષિણ દિશા બાજુ મોંઢૂ કરીને 108 વખત કરવુ લાભકારી હોય છે. જાપ કરતી સમયે અમુક કોડી પોતાની પાસે રાખો. 
 
ધન પ્રાપ્તિનો મંત્ર

ઓમ શ્રીં ર્હીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: || 
જાપ વિધિ- ધનતેરસ પર કુબેર દેવની પૂજા બાદ આ મંત્રનો જાપ કરો. જેનાથી ધનની કમી ક્યારેય થતી નથી અને વ્યક્તિ બધા ભૌતિક સુખને પ્રાપ્ત કરે છે. 

પંચ ત્રિંશદક્ષર મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધન ધાન્યાધિપતયે ધનધાન્યા સમૃદ્ધી દેહિ દાપય સ્વાહા ||
જાપ વિધિ- આ મંત્રનો જાપ કરવાથી અનંત વૈભવ અને ધનની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા બાજુ મોંઢૂ રાખીને આ મંત્રનો જાપ કરવાથી આ સિદ્ધ થાય છે. 
 
અષ્ટાક્ષર મંત્ર

ઓમ વૈશ્રવણાય સ્વાહા: ||
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ