બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / deepika padukone will leave from goa in afternoon for mumbai ncb summon drug case

બોલિવૂડ / NCBનું તેડું આવતા દીપિકા ટેન્શનમાં, આજે ચાર્ટર પ્લેનમાં ગોવાથી મુંબઈ આવવા થશે રવાના

Noor

Last Updated: 10:33 AM, 24 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સના કેસમાં એનસીબીના રડાર પર આવેલી દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ મામલે સામે આવેલા નામોમાંથી દીપિકા સૌથી મોટી હસ્તી છે. તે બોલિવૂડની એ લિસ્ટર એક્ટ્રેસિસમાંની એક છે. હાલ દીપિકા શૂટિંગ માટે ગોવામાં છે. એનસીબીનું સમન્સ મળ્યા બાદ દીપિકા આજે બપોરે ગોવાથી મુંબઈ જવા રવાના થશે.

  • ડ્રગ્સ કેસમાં દીપિકા પણ ફસાઈ
  • ડ્રગ્સ મામલે સામે આવેલા નામોમાંથી દીપિકા સૌથી મોટી હસ્તી
  • આજે દીપિકા ગોવાથી મુંબઈ આવશે

ગોવા એરપોર્ટ સીઆઈએસએફ અનુસાર, દીપિકા આજે બપોરે 12.30 વાગ્યે ગોવાથી રવાના થશે. એરપોર્ટ પર વીઆઈપી મૂવમેન્ટ માટે સીઆઈએસએફને એલર્ટ કરાઈ છે. દીપિકા ચાર્ટર પ્લેનમાં મુંબઈ જશે. આ પ્લેન હૈદરાબાદથી આવશે, દીપિકા પાદુકોણને ગોવામાંથી પિક કરશે અને તેને મુંબઈ લઈ જશે. 

સામે આવી હતી દીપિકાની ચેટ

તમને જણાવી દઈએ કે, ડ્રગ્સના કેસમાં દીપિકાનું નામ સામે આવતા ફેન્સને આઘાત લાગ્યો છે. ક્વાન કંપનીની મેનેજર કરિશ્માની સાથે દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. ચેટમાં દીપિકા તેને પૂછી રહી હતી માલ છે શું. હવે એનસીબી આ મામલે દીપિકા પાદુકોણથી પૂછપરછ કરશે. 

એનસીબીનું સમન્સ મળ્યા બાદ ટેન્શનમાં દીપિકા

એવા અહેવાલ છે કે દીપિકા પાદુકોણ એનસીબીનું સમન્સ મળ્યા બાદ 
ટેન્શનમાં આવી ગઈ હતી. દીપિકાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના પરિવાર અને લીગલ ટીમ સાથે વાતચીત કરી હતી. વકીલોની સલાહ લીધી. આ મામલે હજી સુધી દીપિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. દીપિકાની સાથે એનસીબીએ કરિશ્માને પણ સમન્સ મોકલ્યું છે. કરિશ્માની પૂછપરછ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ