બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ટેક અને ઓટો / damaged number plate, vehicle rules for number plate, solution, hsrp website uses

તમારા કામનું / તૂટેલી કે વળેલી નંબર પ્લેટ બદલાવવા માટે ઘરે બેઠા કરો આટલું કામ, નહીંતર થઈ શકે છે જેલ

Vaidehi

Last Updated: 12:19 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા વાહન પર HSRP નંબર પ્લેટ રાખવી ફરજિયાત છે. નંબર પ્લેટનો કલર ઉડી ગયો હોય કે ફેન્સી નંબર પ્લેટ હોય અથવા તો તે નંબર પ્લેટ તૂટી કે વળી ગઇ હોય તો તે IPC અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો બને છે.

  • વાહનનાં નંબર પ્લેટ સાથે ચેળા કરવી ગુનો 
  • વળેલી કે તૂટેલી નંબર પ્લેટ રાખવાથી થઇ શકે કેસ 
  • HSRP વેબસાઇટની મદદથી લઇ શકાય છે યોગ્ય પગલાં 

જે પણ લોકોનાં વાહનની નંબર પ્લેટ વળી કે તૂટી ગઇ છે અથવા તો નંબર પ્લેટ સાથે કોઇ પણ પ્રકારની ચેળા કરી છે તે લોકોએ સાવધાન થઇ જવું જરૂરી છે કારણ કે IPC હેઠળ આ એક ગુનો બને છે અને તેના માટે તમને સજા પણ મળી શકે છે અથવા તો કેસ થઇ શકે છે.

HSRP શું છે
હાઇ સિક્યોરિટી રેજિસ્ટ્રેશન પ્લેટ HSRP એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વાહનમાં HSRP પ્લેટ સિવાય કોઇ પણ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારા વાહનમાં તમને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી હોય તો તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ અને RTOમાં જઇ તમે નંબર પ્લેટ લગાવી શકો છો.

શું આ પ્રક્રિયા ફ્રીમાં થાય છે?
ના HSRP નંબર પ્લેટને તમારા વાહન પર ફીટ કરાવવાની પ્રક્રિયા ફ્રીમાં થતી નથી. તેના માટે RTO તમારા પાસેથી ચોક્કસ ચાર્જ વસૂલે છે. વાહન પ્રમાણે લોકોએ ચાર્જ આપવાનું રહેશે.

કઇ રીતે એપ્લિકેશન ભરવી?

  1. ગૂગલમાં HSRP Gujarat સર્ચ કરવું
  2. ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરી customer પર ક્લિક કરવું
  3. Old vehicle HSRP reguest and payment પર ક્લિક કરી વાહનની વિગતો ભરવાની.
  4. ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ SMS આવશે જેમાં તમારી HSRP નંબર પ્લેટ તૈયાર થયા હોવાની નોટિફિકેશન તમને મળશે.
  5. SMS મેળવ્યાં બાદ તમારે ફરીથી ઓફિશિયલ વેબસાઇટ પર જઇ અને  Online Appoinment for HSRP Fitment પર ક્લિક કરી અને RTO સિલેક્ટ કરીને વિગતો ભરવાની.
  6. આ બાદ અપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ કરાવી અને તારીખ-સમય પ્રમાણે RTOમાં જવાનું રહેશે.

નંબર પ્લેટનો કલર ઝાંખો થયો હોય તો આ કરવું
જો તમારી નંબર પ્લેટ પર આંકડાઓનો બ્લેક કલર ઝાંખો પડી ગયો હોય તો RTO તમારી નંબર પ્લેટ પર બ્લેક ફોઇલ ફ્રીમાં લગાવી આપશે. તે માટે આ સ્ટેપ ફોલો કરો:

  1. HSRPની વેબસાઇટ પર જવું અને Other services પર ક્લિક કરો
  2. Click here to take an online appointment પર ક્લિક કર્યા બાદ વિગતો ભરવી.
  3. ત્યારબાદ નીચે Hot Stamping નાં ઓપ્શન પર ક્લિક કરી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ