બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / CSK sweep off KXIP by 9 wickets barring them from entering playoffs

ક્રિકેટ / IPL: ચેન્નાઈએ પંજાબનું પ્લે ઓફનું સપનું રોળ્યું; 9 વિકેટે CSKનો ભવ્ય વિજય

Shalin

Last Updated: 07:58 PM, 1 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની ચેન્નાઇ અને પંજાબ વચ્ચેની મેચમાં ચેન્નાઇનો 9 વિકેટે વિજય થયો છે.

અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલી મેચમાં પંજાબનો 9 વિકેટે પરાજય થતા પંજાબના અભિયાનનો અંત આવી ગયો છે. ચેન્નાઇએ પંજાબનું પ્લે ઓફ સુધી પહોંચવાનું સપનું રોળી નાખ્યું હતું.

ટૉસ જીતીને બોલિંગ માંગ્યા પછી ચેન્નાઇ સામે પંજાબના ઓપનર કે એલ રાહુલ અને મયંક અગ્રવાલે મજબૂત શરૂઆત કરી હતી અને 6 ઓવરમાં 55 રન એક વિકેટના નુકશાને બનાવ્યા હતા.

જો કે ધોની એન્ડ કંપનીએ જલ્દી જ બાજી ફેરવીને સ્કોરને નિયંત્રણમાં લાવી દીધો હતો. અહીં લૂંગી એનગીડીએ 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જો કે દિપક હુડાના અણનમ 62 રનની મદદથી પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 

આ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઇએ મજબૂત શરૂઆત કરી હતી જેમાં ફાફ ડુ પ્લેસીએ 48 રન નોંધાવીને પાવર પ્લે પહેલા વિના વિકિટે 57 રન ખડકી દીધા હતા. તેની વિકેટ પડ્યા પછી ઋતુરાજ ગાયકવાડ (62*) અને અંબાતી રાયડુ(30*)એ ધૈર્યપૂર્વક રમત રમીને 7 બોલ પહેલા ટાર્ગેટ વટાવી લીધો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ