બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Crack Their Heads": Haryana Official Caught Coaching Cops About Farmers

અધિકારીની તાનાશાહી / VIDEO : માથું ફોડી નાખો ખેડૂતોનું, પોલીસને આદેશ આપતા ઝડપાયા SDM, વાયરલ થતા જોવા જેવી થઈ

Hiralal

Last Updated: 08:40 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના કર્નાલમાં ભાજપની બેઠક પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • હરિયાણાના કર્નાલમાં ભાજપની બેઠક પહેલાનો વીડિયો વાયરલ
  • કર્નાલના SDM એ પોલીસને આપ્યો આદેશ
  • ખેડૂતો બેઠક સ્થળે આવે તો તેમનું માથું ફોડી નાખો
  • વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો, અધિકારીની સામે કાર્યવાહીની માગ 

વીડિયોમાં કર્નાલના SDM પ્રદર્શનકારી ખેડૂતોને પાઠ ભણાવવા તેમનું માથું ફોડી નાખવાની પોલીસને સૂચના આપી રહેલા જોવા મળતા હતા. વીડિયોમાં આ અધિકારી પોલીસને પાઠ ભણાવવા લાગ્યા હતા કે જે પણ નેતાઓ ભાજપ નેતાઓની સામે દેખાવ કરી રહ્યાં છે તેમનું માથું ફોડી નાખો. વીડિયોમાં, કરનાલ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) આયુષ સિન્હા પોલીસકર્મીઓના સમૂહ સામે ઊભા છે અને તેમને સૂચના આપી રહ્યા છે કે કોઈ ખેડૂત આ વિસ્તારમાં ચોક્કસ બેરીકેડથી આગળ ન જાય.

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પોલીસે આપ્યો ખેડૂતોનું માથુ ફોડી નાખવાનો આદેશ 

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કહ્યું કે અમે કોઈપણ કિંમતે આ લાઈનને તૂટવા નહીં દઈએ. ફક્ત તમારી લાકડીઓ ઉપાડો અને તેમને સખત ફટકો તે એકદમ સ્પષ્ટ છે, કોઈપણ સૂચનાઓની જરૂર નથી, ફક્ત તેમને સખત મારવો. જો હું અહીં એક પણ વિરોધ કરનારને જોઉં, તો હું તેમના માથા તોડતા જોવા માંગુ છું. 

ભાજપ સાંસદ વરુણ ગાંધીએ ઘટનાની આકરી ટીકા કરી 

આ શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો છે. ભાજપ સાંસદ વરુણ ગાંધીએ સહિત ઘણા નેતાઓએ આ ઘટનાની આકરી ટીકા કરીને એસડીએમની સામે પગલાં લેવાનું જણાવ્યું છે. 

કરનાલમાં ખેડૂતોએ ભાજપની બેઠકનો વિરોધ કર્યો 

હરિયાણામાં કરનાલ તરફ જતા ખેડૂતોના એક જૂથ પર ભાજપની સભાનો વિરોધ કરવા માટે રાજ્ય પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. લાઠીચાર્જમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. જ્યાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પ્રદેશ ભાજપ પ્રમુખ ઓમ પ્રકાશ ધનખાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ