બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / CR Patil Statement on Elections to Local Self-Government Bodies

BIG NEWS / સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે CR પાટીલનું મોટું નિવેદન, કહ્યું '1500 પદ પર કરાશે નવા નેતાઓની પસંદગી'

Dinesh

Last Updated: 04:41 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે

  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વની અપડેટ
  • નવા નેતાઓની પસંદગી કરાશેઃ સી આર  પાટીલ
  • નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશેઃ પાટીલ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે. તેમણે ઉમેર્યું કે, નવા કાર્યકરોને તક મળશે. 1500 જેટલા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવશે. પાટીલે વધુમાં કહ્યું કે,  90.5 ટકા સીટ જીત્યા છે, નવા લોકોને તક મળે તે માટે નિર્ણય કર્યો છે

સી આર  પાટીલનું નિવેદન
સી આર  પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, જે ચાર પદ છે મેયર, ડે. મેયર, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન કે જિલ્લાના પ્રમુખો જેમને નો રિપીટેશનમાં લઈ જવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે. જેના કારણે નવા કાર્યકર્તાઓને તક પણ મળે તેમજ ભારતીય જનતા પાર્ટી 90.5 ટકા સીટ જીત્યા છે, જેના કારણે નવા લોકોને તક પણ મળવી જોઈએ. જેમનામાં રહેલા ટેલેન્ટનો ઉપયોગ લોકહિતમાં થાય.

ઓબીસીને 27 ટકા અનામત
થોડા દિવસ અગાઉ સરકારે જણાવ્યું છે કે, ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ