બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Covid Norms Go For Toss As Thousands Gather At Funeral Of Islamic Cleric In UP's Badaun; Police Promise Strict Action

મહામારી / લોકડાઉન છતા ધાર્મિક નેતાની અંતિમવિધિમાં હજારોની ભીડ, યુપી પોલીસે કરી મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 04:46 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન છતા યુપીના બદાયુમાં મુસ્લિમ સમૂદાયના ધર્મગુરુ હઝરત અબ્દુલ મોહમ્મદ સલિમુલ કાદરીની અંતિમવિધિમાં 20,000 લોકોની ભીડ ઉમટી પડી હતી.

  • કોરોનાના નિયમોના લીરેલીરા
  • યુપીના બદાયુની ઘટના
  • ધાર્મિક નેતાની અંતિમવિધિમાં 20,000 લોકોની ભીડ ઉમટી 
  • એફઆઈઆર દાખલ 

મુસ્લિમ ધર્મગુરુની અંતિમવિધિનો વીડિયો વાયરલ થયા બાદ બદાયુ પોલીસ હરકતમાં આવી અને અજાણ્યા લોકોની સામે એફઆઈઆર દાખલ કરીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ ઘટનાની તપાસ માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે અને ટીમ જવાબદાર લોકોની સામે કડક પગલાં ભરશે.

રવિવાર બપોરે મુસ્લિમ ધર્મગુરુનું કાદરીનું અવસાન થયું હતું અને તેમની અંતિમવિધિમાં હજારો ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક વહિવટી તંત્રને આ ઘટનાની જાણ થઈ હોવા છતાં પણ કોઈ પણ જાતની બેરિકેડ લગાડવામાં આવી નથી. 

લોકડાઉન છતાં આટલી મોટી ભીડ કેમ, શું છે પોલીસનો જવાબ
બદાયુ એસએસપી સંકલ્પ શર્માએ જણાવ્યું કે ધાર્મિક નેતાની અંતિમવિધિમાં હજારોની ભીડ ભેગી થઈ હોવાની ઘટનાની પોલીસને જાણ થઈ છે. સેક્શન 144 અને 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તમામ જવાબદાર અને દોષી લોકોની સામે પગલાં ભરવા માટે એડિશનલ એસપીની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ