મહામારી / BIG NEWS : દુનિયા માંડ કોરોનામાંથી બહાર આવી રહી છે ત્યાં આ દેશમાં નવા વૅરિયન્ટથી મચ્યો ખળભળાટ

COVID-19: 'Really awful' new coronavirus variant B.1.1.529 identified in Botswana

કોરોના મામલે દુનિયા માટે નવી આફત સર્જાઈ છે. સાઉથ આફ્રિકામાં વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટની શોધ કરી છે અને નવા વેરિયન્ટના 22 કેસ નોધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ