બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / વિશ્વ / covaxin shows 50 percent effectiveness against symptomatic covid 19 says study

કોરોના વાયરસ / આ સ્વદેશી રસીના બન્ને ડોઝ symptomatic કોરોના દર્દી પર 50 ટકા અસરકારક, સ્ટડીમાં દાવો

Dharmishtha

Last Updated: 09:47 AM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેસેન્ટ ઈન્ફેક્શિયસ ડિસીસ જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવૈક્સીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં 50 ટકા અસરકારક છે.

  • કોવૈક્સીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં 50 ટકા અસરકારક 
  • કોરોનાના લક્ષણ વાળા દર્દીઓમાં 77.8 સુધી અસરદાર 
  •  દિલ્હીના એમ્સમાં 2714 સ્વાસ્થ્ય કર્મીઓ પર આ સ્ટડી કરવામાં આવી

કોવૈક્સીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં 50 ટકા અસરકારક 

કોવૈક્સીનના બે ડોઝ કોરોનાના સિમ્ટોમૈટિકમાં 50 ટકા અસરકારક છે.  આ દાવો લેસેન્ટ ઈન્ફેક્શિયસ ડિસીસ જર્નલમાં પ્રકાશિત રસીના રિયલ વર્લ્ડ એસેસમેન્ટમાં કરવામાં આવ્યો છે.

કોરોનાના લક્ષણ વાળા દર્દીઓમાં 77.8 સુધી અસરદાર 

લેસેન્ટમાં હાલમાં છપાયેલ પીયર રિવ્યૂમાં એ વાત સામે આવી હતી કે કોવૈક્સીન કોરોનાની વિરુદ્ધ અસરકારક છે અને આ કોરોનાના લક્ષણ વાળા દર્દીઓમાં 77.8 સુધી અસરદાર છે. સાથે આમાં ગંભીર અસર નથી.

એમ્સમાં થઈ સ્ટડી

નવી સ્ટડી મુજબ 15 એપ્રિલથી 15 મે સુધી દિલ્હીના એમ્સમાં 2714 સ્વાસ્થ્ય કર્મીઓ પર આ સ્ટડી કરવામાં આવી જેમાં કોરોનાના લક્ષણો હતા અન આરટી-પીસીઆર તપાસ પણ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ જ્યારે આ સ્ટડી કરવામાં આવી ત્યારે ભારતમાં ડેલ્ટા વેરિએન્ટનો કેર હતો અને કોરોનાના 80 ટકા મામલામાં વેરિએન્ટ જોવા મળ્યા હતા.

કોવૈક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ એક સાથે મળીને વિકસિત કરી છે. જેમાં ભારત બાયોટેકે આ સહયોગના માધ્યમથી  SARS-COV-2 સ્ટ્રેન મેળવી હતી. કોવૈક્સિનના બન્ને ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કોવૈક્સિનને ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકોમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.  WHOએ આ મહિને કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

કોરોના સામે અસરકારક છે રસી

આની પહેલા લેસેન્ટે પોતાના રિવ્યૂ રિપોર્ટમાં દાવો કર્યો હતો. કોવૈક્સિન સિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ધ 77. 8 ટકા અસરકારક રહી છે. કોવૈક્સીનને ગંભીર સિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ધ 93.4 ટકા અસરકારક જોવા મળ્યા. કોવૈક્સીન એસિમ્ટોમેટિક કોરોનાની વિરુદ્ધ 63.6 ટકા અસરકારક જોવા મળી છે. આ SARS-COV-2, B.1.617.2 ડેલ્ટાની વિરુદ્ધ 65.2 ટકા અસરકારક જોવા મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ