બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / coronavirus vaccine tracker serum prepares 4 crore doses icmr sii registers for phase 3 clinical trial of vaccine

Coronavirus Vaccine / આ કંપનીએ તૈયાર કર્યા વેક્સીનના 4 કરોડ ડોઝ, ICMR ની કોવેશીલ્ડને લઈને પણ આવ્યા સારા સમાચાર

Bhushita

Last Updated: 09:31 AM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શિયાળાની સીઝન અને દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે સ્થિતિ ગંભીર બની છે. આ સમયે કોરોનાની વેક્સીનની રાહ જોવાઈ રહી છે. તો એક સારા સમાચાર એ આવી રહ્યા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રોજેનેકા ધ્વારા વેક્સીનના ડોઝ તૈયાર કરનારી ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ લગભગ 4 કરોડ ડોઝ બનાવી લીધા છે તો ICMR ની કોવેશીલ્ડને લઈને પણ સારા સમાચાર આવી રહ્યા છે.

  • કોરોનાના વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટે તૈયાર કર્યા 4 કરોડ ડોઝ 
  • ICMR ની કોવેશીલ્ડને લઈને પણ આવ્યા સારા સમાચાર

 
કોવોવેક્સને નોવાવેક્સે કર્યું વિકસિત
 
મળતી માહિતી અનુસાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન કોવિશિલ્ડની સાથે ICMR અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ અમેરિકન ફાર્મા કંપની નોવાબેક્સની સાથે કોરોના વેક્સીન કોવોવેક્સનું પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. કોવોવેક્સને નોવાવેક્સે વિકસિત કરી છે અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ તેને આગળ વધારવાનું કામ કરી રહ્યું છે. 

મંજૂરી બાદ તૈયાર કર્યા ડોઝ

સીરમ ઈન્સ્ટિટ્યૂટે DCGI પાસેથી વેક્સીનને સ્ટોક કરવાની મંજૂરી મેળવ્યા બાદ તેના 4 કરોડથી વધારે ડોઝ તૈયાર કરી લીધા છે. આ બંને વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલનું ફંડિગ આઈસીએમઆર કરી રહી છે, જ્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અન્ય ખર્ચ ઉઠાવી રહી છે. ભારતમાં કોવિશિલ્ડના ત્રીજા ટ્રાયલને પૂર્ણ કરાયું છે. તો અન્ય તરફ અમેરિકાની નોવાવેક્સ દ્વારા તૈયાર કરાયેલી કોવોવેક્સ માટે આઈસીએમઆર અને એસઆઈઆઈ મળીને કામ કરી રહ્યા છે.  ICMRએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ભાગીદારી મહામારીને ફેલાવવામાં ગંભીર પરિણામોને ઘટાડવા માટે સાર્વજનિક સંસ્થાઓના સહયોગનું સુંદર ઉદાહરણ છે.  


ICMRએ કહ્યું કે હજુ સુધી પરીક્ષણોના પરિણામોથી એ આશા છે કે કોવિશિલ્ડ ઘાતક મહામારીનું વાસ્તવિક સમાધાન હોઈ શકે છે. ભારતમાં હજુ સુધી વેક્સીનનું માનવ પરીક્ષણ થયું તેમાં કોવિશિલ્ડનું પરિણામ સૌથી સારું રહ્યું છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ