બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat DGP Shivanand jha press conference on 4 may 2020

ચેતવણી / ગુજરાતમાં રેડઝોન વિસ્તારના લોકો ચેતી જજો, થોડી લાપરવાહી અને સ્થિતિ કપરી થઈ પડશે: DGP

Gayatri

Last Updated: 05:15 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાએ માઝા મુકી છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં રેડઝોનમાં વસતા લોકોએ ચેતી જવાની જરૂર છે. જો હવે નહીં ચેતો તો પરિસ્થિતિ ગંભીર આવી શકે છે.

  • રેડ ઝોન માટે ચેતી જવાનો સમય
  • કેસની સંખ્યા વધશે તો નવા કન્ટેઈન્મેન્ટ વિસ્તાર બનશે
  • ઓરેન્જ ગ્રીન ઝોનમાં ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો કાર્યવાહી

રાજ્યમાં કાયદો વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાએ ડિજિટલ પ્રેસ યોજી હતી જેમાં તેમણે ચેતવણી આપી હતી કે રેડઝોનમાં ખરેખર ચેતી જવાની જરૂર છે. આજથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે.  લોકડાઉન અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે નિતી ઘડાઈ છે. 

રેડ ઝોનમાં આવતા વિસ્તારોએ ચેતી જવાની જરૂર

રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારોની બહાર CCTV, વીડિયોગ્રાફી થશે.  કન્ટેનમેન્ટ વિસ્તારમાં જતા તમામ વાહનો અને વ્યક્તિની તપાસ થશે. જો કેસોની સંખ્યા વધશે તો નવા કન્ટેઈન્મેંટ વિસ્તાર બનશે. દાખલા તરીકે મણીનગરમાં નવો કન્ટેન્ટમેન્ટ એરિયા બનાવવો પડ્યો છે. 
 
લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ

રેડ ઝોનમાં છૂટછાટ સિવાયની કોઈપણ દુકાનો ખુલશે તો કાર્યવાહી થશે. ઓરેન્જ, ગ્રીન ઝોનમાં સોશિયલ ડિસ્ટંસિંગ નહી જળવાય તો કાર્યવાહી થશે. તમામ સ્થળે પાન-મસાલાની દુકાનો, શાળા-કોલેજો અને ધાર્મિક સ્થળો ખુલ્લો નહીં મુકવામાં આવે. 
 
ગઈકાલે પાસા અંતર્ગત વધુ 2 ગુના દાખલ કરાયા. લોકડાઉન બાદ 23 ગુનામાં 54 શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરી છે.  સોસાયટીમાં CCTV આધારે રાજ્યમાં કાલી 33 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોનની મદદથી ગઈકાલે  86 ગુના દાખલ કરાયા છે. 
 
સોશિયલ મીડિયા પર અફવાને લઈ વધુ 21 ગુના નોંધાયા છે. અફવા ફેલાવતા ગઈકાલે 21 સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કર્યા છા. વીડિયો ગ્રાફી આધારે વધુ   153 ગુના દાખલ કરાયા છે. કેમેરાથી સજ્જ વિશેષ વાહનોની મદદથી 59 ગુના દાખલ કરાયા છે. ક્વોરોન્ટાઈનના ભંગ બદલ 1059 ગુના નોધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ