બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / coronavirus impact China, Italy, Iran, Japan, South Korea

Corona virus / કોરોના વાયરસના કહેરની વચ્ચે આવ્યાં ગજબ ન્યૂઝ, ઈરાને 54000 કેદીઓ સાથે કર્યુ ચોંકાવનારું કામ

Kavan

Last Updated: 09:19 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનથી શરૂ થયેલા કોરોનાવાઈરસ વિશ્વને છવાઈ ગયો છે. ઈરાનમાં તેનો ભય ઘણો વધી ગયો છે. આ દેશમાં અત્યાર સુધીમાં 92 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 3000 જેટલા કેસ નોંધાયા છે.

  • કોરોનાએ વિશ્વમાં મચાવ્યો કહેર
  • ઇરાને 54 હજાર સૈનિકોને છોડી મુક્યા
  • બ્રિટનના મહારાણીના મોજા બન્યા ચર્ચાનો વિષય

આ બંને દેશો સિવાય ઇટાલી, દક્ષિણ કોરિયા, જાપાનની સ્થિતિ પણ ઘણી ખરાબ છે. વાયરસથી વિશ્વભરમાં 90,000 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 3,100 થી વધુ લોકો માર્યા ગયા છે.

54 હજાર સૈનિકોને છોડી મુક્યા 

  • કોરોના વાયરસના ડરથી તપાસ બાદ ઈરાને આશરે 54,000 કેદીઓને મુક્ત કર્યા છે.
  • જો કે, પાંચ વર્થી વધારે જેઓ સજા ભોગવી રહ્યા હતા તે કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
  • બ્રિટિશ-ઈરાની સામાજિક કાર્યકર્તા નાઝનીન જગહારી રેક્ટલાઇફને પણ એક દિવસ માટે મુક્ત કરી શકાય છે.
  • જાસૂસીના આરોપમાં નાઝનીનને 2016 માં સજા ફટકારવામાં આવી હતી. જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

સરકારના કેટલાય નેતા બિમાર

  • ઈરાનમાં કોરોનાવાયરસ ચેપને કારણે 92 મૃત્યુ ઉપરાંત 2922 નવા કેસ નોંધાયા છે.
  • ઈરાની સરકારના ટોચના નેતાઓ અને શીઆના ટોચના ધાર્મિક નેતા વાયરસથી બીમાર પડ્યા છે.
  • આ મામલામાં ઇરાન એકમાત્ર દેશ છે જ્યાં સરકાર પણ વાયરસની લપેટમાં આવી છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત ચીનમાં આવું બન્યું નથી.

ઇરાનમાં ટેન્ટમાં શરૂ થઇ હોસ્પિટલ 

  • ઇરાનમાં કોરોનાવાયરસના દર્દીઓમાં વધારો થવાને કારણે હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે.
  • આને કારણે, તેઓએ ટેન્ટમાં હંગામી હોસ્પિટલો બનાવવી પડી રહી છે જેથી દર્દીઓની સારવાર થઈ શકે.

બ્રિટનની મહારાણીના મોજાને લઇને ચર્ચા શરૂ 

  • બ્રિટનની મહારાણી એલિઝાબેથ -2 ના ગ્લોવ્સ અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે.
  • જો કે રાણી મોટેભાગે મોજા પહેરીને જોવા મળે છે, તેમ છતાં તે કોઈનું સન્માન કરતી વખતે મોજા પહેરતી નથી.

ઇરાકમાં કોરોનાથી એકનું મોત
 

 

  • દેશમાં આ જીવલેણ ચેપને કારણે આ પ્રથમ મૃત્યુ છે. દેશમાં હાલમાં 31 લોકો સંક્રમિત છે.
  • ઇરાકના કોરોનાવાયરસથી બુધવારે 70 વર્ષિય મૌલાનાનું અવસાન થયું છે.

રશિયામાં ફેલાયા ખોટા સમાચાર 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન કહે છે કે કોરોનાવાયરસ વિશે ખોટા સમાચાર ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઇટાલીમાં તમામ શાળા-કોલેજ બંધ
 
ઇટાલીમાં કોરોનાવાયરસના ભયને જોતા, તેણે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઇઝરાયેલ : ફુટબોલ મેચ જોનાર તમામ ચાહરોની થશે તપાસ 

ઇઝરાઇલના આરોગ્ય મંત્રાલયે તેલ અવીવમાં ફૂટબોલ મેચ જોવા જતા તમામ ચાહકોને આઇસોલેશન વોર્ડમાં જવા સૂચના આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ