દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમનો ઉપયોગ હવે ક્વોરેન્ટાઈન માટે કરાશે, મોટેરાનો વારો ક્યારે! | Coronavirus If Situation Worsens, Suspects Will Be Kept In Ambedkar Stadium And Arun Jaitley Stadium

કોરોના સામે જંગ / દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમનો ઉપયોગ હવે ક્વોરેન્ટાઈન માટે કરાશે, મોટેરાનો વારો ક્યારે!

Coronavirus If Situation Worsens, Suspects Will Be Kept In Ambedkar Stadium And Arun Jaitley Stadium

કોરોના વાયરસથી જો દિલ્હીમાં સ્થિતિ વણસી તો અરુણ જેટલી સ્ટેડિયમમાં ક્વોરન્ટાઈન માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. હોટલ લલિતને પણ હાયર કરીને ડોક્ટરો માટે ક્વોરન્ટાઈન સુવિધાની યોજના બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કેસ વધી રહ્યા છે અને ગુજરાતમાં સ્થિતિ વણસે તો શું મોટેરા સ્ટેડિયમનો પણ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગ કરી શકાશે?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ