બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus ickshaws stopped lockdown ahmedabad

કોરોના / લૉકડાઉનમાં રિક્ષાના પૈડાં થંભી ગયા તો ઘરમાં અન્ન-દાણા આવતા રોકાઈ ગયા, દ્રશ્યો ભાવુક કરી દેશે

Kavan

Last Updated: 09:56 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન..એટલે ખુદને ખુદના ઘરમાં કેદ કરી તાડું મારી દેવું. હાલ કોરોના સામે લડવા માત્ર આ એક જ રસ્તો બચ્યો છે અને લોકો પણ આ માહોલમાં સરકારની સાથે ખભાથી ખભો મિલાવી સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ આ માહોલમાં કેટલાક એવા લોકો જે સરકારના નિર્ણયની સાથે તો છે.

  • લોકડાઉને કારણે રિક્ષાચાલકોની હાલત કફોડી 
  • ઘરમાં અન્નનો દાણો ખૂટ્યો તો અડીખમ ઉભા છે દેશ સેવામાં 

પરંતુ આ નિર્ણય તેમના માટે એક પડકાર બની ચૂક્યો છે. આપણે વાત કરવી છે અમદાવાદના રીક્ષા ચાલકોની.. જેમની તો રોજી ગણો કે, પરિવારનું ભારણ ગણો બધું જ રીક્ષા પર નિર્ભર છે. પરંતુ લોકડાઉને તેમની હાલત કફોડી કરી નાખી છે. ઘરમાં ખાવા અન્નનો દાણો નથી રહ્યો. ત્યારે આવાજ લોકોની મદદ અને તેમની પરિસ્થિતને જાણવા વીટીવી તેમના સુધી પહોંચ્યું હતું.

વીટીવી અમદાવાદના સાચા વોરિયર્સની

આવા જ મુશ્કેલી અને મહામારી ભર્યા માહોલમાં વીટીવી અમદાવાદના સાચા વોરિયર્સની શોધમાં નિકળ્યું. અમારી સફરની શરૂઆત શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી થઈ. તો શરૂઆત સાથે જ એક એવા વોરિયર્સ સાથે ભેટો થઈ ગયો જે ગુજરાતને બચાવવા. અમદાવાદીઓને બચાવવા રક્ષકો સાથે મળી નિશ્વાર્થ ભાવે મહામારી સામે લડતો જોવા મળ્યો.

નામ છે રાજવીર. પરંતુ તેના ગુણ રાજવીર પરિવારોથી પણ સર્વોપરી છે. માત્ર 300-400 રૂપિયામાં પરિવાર ચલાવવો અને તેપણ અમદાવાદ જેવા શહેરમાં ખુદ મોટી વાત છે અને તેથી પણ મોટી વાત તો એ છે કે, હાલ તમામ લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો. પોતાના ધંધા-રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ત્યારે પણ નિશ્વાર્થ ભાવે રાજવીરભાઈ અને તેમના યુનિયન સાથે જોડાયેલા આવા 100 રીક્ષા ચાલકો શહેના 40 પોલીસ સ્ટેશનોમાં પોતાની રીક્ષા સાથે અડગ ઉભા છે. 

લોકડાઉનને કારણે રીક્ષાચાલકોના પરિવારની હાલત બની કફોડી 

શહેરના વિવિધ વિસ્તારોમાં કાોરોનાથી લોકાોને બચાવવા પોતાની રીક્ષા પર માઈક લગાવી નિકળી પડયા છે. છેલ્લા-18 દિવસોથી આવક બંધ થતાં અનેક રીક્ષા ચાલકોના પરિવારો મુશ્કોલીમાં મુકાયા છે. તેઓની હાલત કફોડી બની ચૂકી છે. માત્ર ગીરીશભાઈ જ નહીં આવા તો અહીં અનેક રીક્ષા ચાલકો અને તેમના પરિવારો વીટીવીની ટીમને જોવા મળ્યા. જેઓની પરિસ્થિતિ કફોડી છે. કારણ કે, અહીં માત્ર તેમની રીક્ષાના પૈડા જ નથી થમ્યા. પરંતુ તેમના પરિવારની રોજી રોકાઈ ગઈ છે.  

જરૂરિયાતમંદોને એક સંસ્થાએ કરી મદદ 

અમે તો અહીં માત્ર અપીલ જ કરી હતી. પરંતુ કહેવાય છે ને કે, શોધવા નિકળીએ તો ભગવાન પણ મળે. આવા જ એક વડીલરૂપી ભગવાન અમને મળી ગયા. જે આ કપરા સમયમાં જરૂરિયાતમંદો સુધી જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડી તેમની મદદ કરે છે. અમારી અપીલ બાદ જયભીમ એકતા સંઘ કરીને ચાલતી આ સંસ્થાએ પણ તેવા તમામ રીક્ષા ચાલકોની મદદ કરી જેમને સાચા અર્થમાં મદદની જરૂર હતી. જેમના પરિવારની સ્થિતિ કપરી હતી.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ