બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / coronavirus fourth wave in india

BIG NEWS / બહુ ટેન્શન ફ્રી ન થશો ! ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર, એક્સપર્ટે આપી દીધી તારીખ

Pravin

Last Updated: 11:06 AM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે ચોથી લહેરની ભવિષ્યવાણી સામે આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેરની તારીખ પણ આવી ગઈ છે.

  • દેશમાં ત્રીજી લહેર ધીમી પડી
  • ચોથી લહેર આવવાની શક્યતા
  • કોરોના હજૂ ખતમ થયો નથી

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે ચોથી લહેરની ભવિષ્યવાણી સામે આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા, જો કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવવા પર નિર્ભર કરે છે.

15થી 31 ઓગસ્ટ સુધી હશે પીક

કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ સાથે જ વેક્સિનેશનની સ્થિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સનું કહેવુ છે કે, કોવિડ 19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ સાંખ્યિકી ભવિષ્યવાણી 24 ફેબ્રુઆરીએ પલ્બિશ કરવામાં આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચોથી લહેરની પીક 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પીક પર પહોંચશે. ત્યાર બાદ તેમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 

ત્રીજી વાર કોરોના લહેરની ભવિષ્યવાણી

આ ત્રીજી વાર છે, જ્યારે આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સે દેશમાં કોવિડ 19 લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી, ખાસ કરીને ત્રીજી લહેર વિશે લગભગ સટીક સાબિત થઈ છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેંટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ધર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમના સાંખ્યિકીય મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતના લગભગ 936 દિવસ બાદ આવી શકે છે. 

બૂટસ્ટ્રૈપ મેથડનો કર્યો પ્રયોગ

આવા સમયે ચોથી લહેર 22 જૂનથી શરૂ થઈ શકે છએ. તે 23 ઓગસ્ટએ પોતાના પીક પર આવી શકે છે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. ટીમે ચોથી લહેરના પીક સમય બિંદુના ગૈપની ગણતરી કરવા માટે બૂટસ્ટ્રેપ નામની એક મેથડનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણી માટે કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ